Get The App

ફનટાઈમ .

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પુ: હું નાનો હતોને ત્યારે એક વાર ટ્રક નીચે આવી ગયો હતો. 

મુન્ની: લે! પછી તું બચી ગયો? 

પપ્પુ: મને બરાબર યાદ નથી. આ તો વરસો પહેલાંની વાત છે!

રોમી: સર, આ તમે શું લખ્યું છે? 

સર: ગાંધીજીના જીવન પર પ્રકાશ ફેંકો. 

બુધિયો: સર, આજે તો મારી પાસે ટોર્ચ નથી. આવતી કાલે ટોર્ચ લેતો આવીશ ને પ્રકાશ ફેંકીશ. ચાલશે?

મમ્મી: ટિલુ... તેં શુઝ ખોટા પગમાં પહેર્યાં છે. 

ટિલુ: હવે સાચા કે ખોટા... મારી પાસે બસ, આ જ પગ છે!


Google NewsGoogle News