Get The App

ફનટાઈમ .

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


કંજૂસ પિતા: પપ્પુ, હું ઇચ્છું છું કે મોટો થઈને તું મારી જેમ વકિલ બને. 

પપ્પુ: કેમ? 

કંજૂસ પિતા: કારણ કે આ મારો કાળો કોટ તને કામમાં આવી જાય!

શિક્ષક: તમને ખબર છે, અમેરિકા-યુરોપનાં પંદર વર્ષનાં બચ્ચાં પોતાના પગ પર ઊભા રહી જાય છે. 

રોમી: એમાં શું? આપણા દેશમાં તો એક વર્ષનાં બચ્ચાં દોડવા માંડે છે!

ટીચર: રોહન, તું હોમવર્ક કેમ કરી આવ્યો નથી? 

રોહન: સર, હું લેસન કરવા બેઠો ત્યાં જ લાઇટ જતી રહી.

ટીચર: પણ લાઇટ આવી પછી તો તું લેસન કરી શક્યો હોતને? 

રોહન: ના હોં. મને ડર હતો કે હું લેસન કરવા બેસું ને ફરીથી લાઇટ જતી રહેશે તો? મારા કારણે બીજા બધા હેરાન ન થાય?


Google NewsGoogle News