Get The App

ફનટાઈમ .

Updated: Nov 18th, 2022


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


વ્યાખ્યાતા : 'મારું ભાષણ જો બહુ લાંબુ થઈ ગયું હોય તો તેનું કારણ એ છે કે મારું કાંડા-ઘડિયાળ ઘરે રહી ગયું છે, 

અને આ સભાખંડમાં ઘડિયાળ દેખાતું નથી.'

શ્રોતાઓમાંથી કોઈ બોલ્યું : 'અલ્યા ભાઈ, તને આ દીવાલ પર લટકતું તારીખીયું પણ દેખાતું નથીં?'

ન્યાયાધીશ : 'હવે જો કોર્ટમાં કોઈ પણ અવાજ કરશે તો બહાર કાઢી મૂકવામાં આવશે.

રીઢો ગુનેગાર : 'હીપ..હીપ... હુરેએએએએ...'

રાજેશ : 'પપ્પા! આજે તો સાહેબની આજ્ઞાાથી સ્કૂલમાં એક કામ પૂરું કરવામાં રોકાયો હતો એટલે મોડું થયું.'

પપ્પા : 'વાહ, વાહ. શાબાશ ! સાહેબે તેને કયું કામ 

સોંપ્યું હતું?'

રાજેશ : 'સાહેબે મને સ્કૂલ છૂટયા પછી એક કલાક સુધી અંગુઠા પકડવાનું કહ્યું હતું.'


Google NewsGoogle News