Get The App

ફનટાઈમ .

Updated: Jun 30th, 2023


Google NewsGoogle News
ફનટાઈમ                                                     . 1 - image


પપ્પુ પરીક્ષા આપી રહ્યો હતો. પ્રશ્ન પૂછાયો હતો: 'આળસ વિશે ચાલીસ વાક્યોમાં નિબંઘ લખો.'

પપ્પુએ બે પાનાં કોરાં રાખી દીધા. પછી સાવ છેલ્લે એક જ વાક્ય લખ્યું: 

'આને કહેવાય આળસ.'

ટીચર : જો ઈરાદો બુલંદ હોય તો

પથ્થરમાંથી પણ પાણી કાઢી શકાય. 

રાજુ : ટીચર, હું તો લોખંડમાંથી 

પાણી કાઢી શકું છું. 

ટીચર : કેવી રીતે? 

રાજુ : હેન્ડ પમ્પથી. 

સર : રોમી, ચાલુ ક્લાસે તું ઊંઘે છે? 

રોમી : ના ના સર, આ તો ગુરુત્વાકર્ષણ બળને કારણે માથું નીચે ઢળી ગયું હતું.


Google NewsGoogle News