Get The App

ફનટાઈમ .

Updated: Sep 2nd, 2022


Google NewsGoogle News
ફનટાઈમ                                            . 1 - image


શિક્ષક - યમુના નદી ક્યાં 

વહે છે?

વિદ્યાર્થી - જમીન પર.

શિક્ષક - નક્શામાં બતાવ.

વિદ્યાર્થી - નક્શામાં કેવી રીતે બતાવું? નક્શો પલળી નહીં જાય?

ચમનભાઈ - બહાર જોતો, સૂરજ નીકળ્યો કે નહીં?

નોકર - બહાર તો અંધારું છે.

ચમનભાઈ - તો ટોર્ચ લઈને 

જો, કામચોર!

શિક્ષક - કોઈ સ્કૂલ સામે બોમ્બ રાખીને જતું રહે તો તમે 

શું કરશો?

વિદ્યાર્થી - થોડી વાર રાહ જોઈએ. પછી કોઈ ના લઈ જાય તો સ્ટાફરૂમમાં મૂકી દઈએ.

શિક્ષક - જો પૃથ્વીની અંદર OPPO છે તો બહાર શું છે?

વિદ્યાર્થી  બહાર OPPO અને VIVO છે.

 ...અને ક્લાસરૂમમાં સન્નાટો છવાઈ ગયો!


Google NewsGoogle News