સૌથી ઝડપી પ્રાણી : ચિત્તો .

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
સૌથી ઝડપી પ્રાણી : ચિત્તો                                         . 1 - image


ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન, નોર્થ આફ્રિકન, સાઉથ આફ્રિકન, સુદાની અને ટાન્ઝાનિયન ચિત્તા.

* ચિત્તો કલાકના લગભગ ૧૧૫ કિલોમીટરની ઝડપથી દોડે છે અને આ ઝડપ ગણતરીની સેકંડમાં જ મેળવી લે છે.

* ચિત્તાના શરીર પર કાળા રંગના ટપકાં હોય છે પ્રત્યેક ટપકું દોઢથી બે ઇંચ વ્યાસનું હોય છે. તેના ચહેરા પર આંખથી મોં સુધી કાળી રેખાઓ તેની વિશેષ ઓળખ છે.

* ચિત્તા મોટેથી ગર્જના કરી શકતા નથી. બિલાડીનું મ્યાંઉ કે થોડી સેકંડના ઘૂરકિયા જ કરી શકે છે.

* ચિત્તાની નજર શક્તિશાળી હોય છે.

* ચિત્તાની મુખ્ય પાંચ જાત છે. એશિયન, નોર્થ આફ્રિકન, સાઉથ આફ્રિકન, સુદાની અને ટાન્ઝાનિયન ચિત્તા.

* ચિત્તાની સુંઘવાની શક્તિ ગજબની છે. તે જમીન સુંઘીને રસ્તો શોધી શકે છે.

* દોડતી વખતે ચિત્તાના શરીરની ગરમીમાં ૫૦ ટકાનો વધારો થાય છે. તે લાંબો સમય ઝડપથી દોડી શકતાં નથી.

* ચિત્તા ડરપોક છે. તે અન્ય શિકારી પ્રાણી સાથે લડતા નથી.


Google NewsGoogle News