Get The App

U19 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમતો ભારતીય ખેલાડી મચાવી રહ્યો છે ધમાલ

હરભજન સિંહની જેમ કરે છે સ્પિન બોલિંગ, આર.અશ્વિનનો છે ફેન

Updated: Feb 9th, 2024


Google News
Google News
U19 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમતો ભારતીય ખેલાડી મચાવી રહ્યો છે ધમાલ 1 - image

image : Twitter



U19 World Cup 2024 Who is Harkirat Bajwa: એક ભારતીય છોકરો અંડર-19 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમી રહ્યો છે. જે પણ ભારે ધમાલ મચાવી રહ્યો છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સ્પિન બોલર હરકિરત બાજવાની. 

હરભજનની જેમ કરે છે ઓફ સ્પિન... 

હરકિરત બાજવા પૂર્વ ભારતીય સ્પિન બોલર હરભજન સિંહની જેમ ઓફ-સ્પિન બોલિંગ કરે છે. હરિકરત બાજવાનો જન્મ ભારતના મોહાલી શહેરમાં થયો હતો. તેને મેલબોર્નનો ટર્બનેટર પણ કહેવામાં આવે છે. 

પિતા ટેક્સી ચલાવે છે 

હરકિરતના પિતા ઓસ્ટ્રેલિયામાં રહે છે અને ટેક્સી ચલાવે છે. 2012માં હરકિરતનો પરિવાર મોહાલીથી ઓસ્ટ્રેલિયા આવી ગયો હતો અને હવે તે ઓસ્ટ્રેલિયા તરફથી રમી રહ્યો છે. હરકિરતને ભારતીય સ્પિનર આર. અશ્વિનને ખૂબ પસંદ કરે છે.

U19 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી રમતો ભારતીય ખેલાડી મચાવી રહ્યો છે ધમાલ 2 - image


Tags :
Harkirat-BajwaCricket-newsAustralian-CricketerU19-World-Cup-2024Indian-Cricketer-in-Australia

Google News
Google News