IPL 2025 Mega Auction : KKRએ વેંકટેશ અય્યર પર કર્યો નાણાંનો વરસાદ, 23.75 કરોડમાં ખરીદ્યો
ગુજરાતે રબાડાને 10.71 કરોડમાં, પંજાબે અર્શદીપને 18 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Mega Auction LIVE : ઈન્ડિયન પ્રિમીયર લીગ મેગા ઓક્શનની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ-2024 સિઝનમાં સામેલ થનારા ખેલાડીઓની હરાજી આજથી સાઉદી અરેબિયામાં શરૂ થઈ ગઈ છે અને આ હરાજી પ્રક્રિયા આવતીકાલ 25 નવેમ્બર સુધી યોજાશે. મેઘા ઓક્શમાં કુલ 577 ખેલાડીઓ પર બોલી લાગશે. જોકે આમાંથી વધુમાં વધુ 204 ખેલાડીઓને જ આઈપીએલમાં સમાવાશે.
IPL 2025 Mega Auction LIVE...
• એઇડન માર્કરામ - 2 કરોડ - લખનૌ સુપર જાયન્ટ્સ
• રાહુલ ત્રિપાઠી - 3.4 કરોડ - ચેન્નાઈ સુપર કિંગ્સ
• જેક ફ્રેઝર-મેકગર્ક - રૂ. 9 કરોડ - દિલ્હી કેપિટલ્સ
• રહેમાનુલ્લા ગુરબાઝ – રૂ. 2 કરોડ – કોલકાતા નાઈટ રાઈડર્સ
• જીતેશ શર્મા - રૂ. 11 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• જોશ હેડલવુડ - રૂ. 12.5 કરોડ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
• પ્રસિદ્ધ કૃષ્ણ- 9.5 કરોડ- ગુજરાત ટાઇટન્સ
• અવેશ ખાન- 9.75 કરોડ- લખનૌ સુપર જાયન્ટ્સ
• એનરિચ નોર્ટજે – 6.5 કરોડ – કોલકાતા નાઈટ રાઈડર્સ
• જોફ્રા આર્ચર- 12.5 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• ખલીલ અહેમદ- 4.8 કરોડ- ચેન્નાઈ સુપર કિંગ્સ
• ટી.નટરાજન- 10.75 કરોડ- દિલ્હી કેપિટલ્સ
• ટ્રેન્ટ બોલ્ટ- 12.5 કરોડ- મુંબઈ ઈન્ડિયન્સ
• મહેશ થીક્ષાના- 4.40 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• રાહુલ ચહર - 3.20 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
• એડમ ઝમ્પા - 2.40 કરોડ - સનરાઇઝર્સ હૈદરાબાદ
• વાનિન્દુ હસરંગા- 5.25 કરોડ- રાજસ્થાન રોયલ્સ
• નૂર અહેમદ- 10 કરોડ- ચેન્નાઈ સુપર કિંગ્સ
• વેંકટેશ અય્યર : 23.75 કરોડ : કોલકાતા નાઈટ રાઈડર્સ
• માર્કસ સ્ટોયનિસ : 11 કરોડ : પંજાબ કિંગ્સ
• મિચેલ માર્શ : 3.40 કરોડ : લખનૌ સુપર જાયન્ટ્સ
• મેક્સવેલ : 4.20 કરોડ : પંજાબ કિંગ્સ
• ઇશાન કિશન : 11.25 કરોડ : સનરાઇઝર્સ હૈદરાબાદ
• ફિલ સૉલ્ટ : 11.50 કરોડ : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
• ક્વિન્ટન ડિકૉક : 3.60 કરોડ : કોલકાતા નાઈટ રાઈડર્સ
• ડેવેન કૉનવે : 6.25 કરોડ : ચેન્નઈ સુપર કિંગ્સ
• હેરી બ્રૂક : 6.25 કરોડ : દિલ્હી કેપિટલ્સ
• હર્ષલ પટેલ : 8 કરોડ : સનરાઇઝર્સ હૈદરાબાદ
• રચિન રવીન્દ્ર : 4 કરોડ : ચેન્નઈ સુપર કિંગ્સ
• આર. અશ્વિન : 9.75 કરોડ : ચેન્નઈ સુપર કિંગ્સ
• કે.એલ.રાહુલ (14 કરોડ, દિલ્હી) ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલને ખરીદવા માટે બેંગલુરુ, કોલકાતા અને ચેન્નાઈને રસ દાખવ્યો હતો, જોકે છેવટે દિલ્હી કેપિટલ્સે રાહુલને 14 કરોડમાં ખરીદી લીધો છે.
• લિવિંગસ્ટોન (8.75 કરોડ, બેંગલુરૂ) : ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને RCBએ 8.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
• મોહમ્મદ સિરાજ (12.25 કરોડ, ગુજરાત) : વિરાટ કોહલીની ટીમ RCBમાં રમનારા મોહમ્મદ સિરાજ હવે ગુજરાત ટાઈટન્સમાં રમતા નજરે પડશે. ગુજરાતે તેને 12.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
• યુજવેન્દ્ર ચહલ (18 કરોડ, પંજાબ) : યુજવેન્દ્ર ચહલને પંજાબની ટીમમાં 18 કરોડ રૂપિયામાં સામેલ કરાયો છે. તેની બેઝ પ્રાઈઝ 2 કરોડ રૂપિયા હતી. તેની સાથે જ ચહલ, અર્શદીપ સંયુક્ત રીતે સૌથી મોંઘા ભારતીય બોલર બની ગયા છે. અર્શદીપને પણ પંજાબે RTM (રાઇટ ટૂ મેચ) કાર્ડ યૂઝ કરીને 18 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
• ડેવિડ મિલર (7.50 કરોડ, લખનઉં) : ગુજરાત અને બેંગલુરુએ સાઉથ આફ્રિકાના બોલર ડેવિડ મિલરનેને ખરીદવા માટે પ્રયાસો કર્યા હતા, જોકે અંતે લખનઉ સુપર જાયન્ટ્સે મિલરને 7.50 કરોડ રૂપિયામાં ખરીદી ટીમમાં સમાવી લીધો છે.
• મોહમ્મદ શમી ( 10 કરોડ રૂપિયા, હૈદરાબાદ) : મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ખરીદ્યો છે. શમી માટે કોલકાતા નાઇટરાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પણ બોલી લગાવી હતી, પરંતુ અંતિમ બાઝી સનરાઈઝર્સના હાથે લાગી.
• ઋષભ પંત (27 કરોડ રૂપિયા, લખનઉ) : ઋષભ પંતે શ્રેયસ ઐય્યરને પછાડીને સૌથી મોટો ખેલાડી બની ગયો છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે બે કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ઋષભ પંતને 27 કરોડમાં ખરીદ્યો છે. પંતને ખરીદવા માટે દિલ્હીએ આરટીએમનો પણ ઉપયોગ કર્યો હતો, જોકે તેમ છતાં લખનઉ વધારે બોલી લગાવી પંતને ટીમમાં સામેલ કરી દીધો છે.
• મિચેલ સ્ટાર્ક (11.75 કરોડ રૂપિયા, દિલ્હી) : આઈપીએલ ઓક્શમાં ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બોલર મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સ ટીમે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને ખરીદવા માટે કોલકાતા, દિલ્હી, બેંલગુરુ સહિતની ટીમે રસ દાખવ્યો હતો. જોકે અંતે દિલ્હીએ સ્ટાર્કને 11.75 કરોડમાં ખરીદી લીધો છે.
• જોશ બટલર (15.75 કરોડ રૂપિયા, ગુજરાત) : ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન જોશ બટલને ગુજરાત ટાઈટન્સે 15.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી. બટલરને ખરીદવા માટે પંજાબ, ગુજરાત, લખનઉ ટીમે પ્રયાસ કર્યો હતો, જોકે અંતે ગુજરાતે તેને ખરીદવામાં સફળ થઈ છે.
• શ્રેયસ ઐય્યર (26.75 કરોડ, પંજાબ) : આઈપીએલના ઈતિહાસમાં શ્રેયસ ઐય્યરે ઈતિહાસ રચ્યો છે. પંજાબ કિંગ્સે ઐય્યર માટે સૌથી મોંઘી બોલી લગાવી 26.75 કરોડમાં ખરીદ્યો છે. આઈપીએલ-2023માં શ્રેયસ ઐય્યરની આગેવાની હેઠળ કોલકાતા ચેમ્પિયન બન્યું હતું, તેથી શ્રેયસને ખરીદવા માટે તમામ ટીમોએ પ્રયાસ કર્યા છે. દિલ્હીએ ઐય્યર ઉપર 23 કરોડની બોલી લગાવી હતી, ત્યારબાદ બોલી 24 કરોડ પર પોહોંચી ગઈ છે. અંતે પંજાબ કિંગ્સે ઐય્યરને 26.75 કરોડમાં ખરીદ્યો છે.
• કાગિસો રબાડા (10.75 કરોડ, ગુજરાત ટાઈટન્સ) : ખતરનાક બોલર રબાડાએ પોતાની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા રાખી હતી. તેને ખરીદવા માટે મુંબઈ અને બેંગલુરે પણ પ્રયાસ કર્યો હતો, જોકે અંતે ગુજરાત ટાઈટન્સે રબાડાને 10.75 કરોડમાં ખરીદી લીધો છે.
• અર્શદીપ સિંહ (18 કરોડ, પંજાબ કિંગ્સ) : અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવા માટે અનેક ટીમોએ પ્રયાસ કર્યા હતા. દિલ્હી, ચેન્નાઈ, ગુજરાત, બેંગલુરુએ પણ અર્શદીપને લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે છેવટે પંજાબની ટીમે તેને 18 કરોડમાં ખરીદી લીધો છે.
11 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ બે કરો
મેગા ઓક્શનમાં સૌથી પહેલા 12 ખેલાડીઓ પર બોલી લાગશે. આ 12 ખેલાડીઓમાં 11 ખેલાડી એવા છે જેમની બેઝ પ્રાઇસ બે કરોડ રૂપિયા છે. પહેલા સેટમાં જોસ બટલર, શ્રેયસ અય્યર, ઋષભ પંત, અર્શદીપ સિંહ, કગિસૉ રબાડા, મિચેલ સ્ટાર્ક પર બોલી લાગશે. જ્યારે બીજા સેટમાં કે એલ રાહુલ, યુઝવેન્દ્ર ચહલ, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મિલર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ પર બોલી લાગશે
અગાઉ રિટેન પ્લેયર્સની યાદી જાહેર થઈ હતી
આઈપીએલના તમામ 10 ફ્રેન્ચાઈઝોએ થાડો દિવસે પહેલા રિટેન પ્લેયર્સની યાદી જાહેર કરી હતી. આમાં સૌથી મોટી વાત એ છે કે, ગત વર્ષે જે ટીમમાં ઋષભ પંત, શ્રેયસ ઐય્યર, કે.એલ.રાહુલ, ફાક ડુ પ્લેસિસ હતા, તે ટીમોએ તેમને રિટેન કર્યા નથી. આ ખેલાડીઓ આઈપીએલ-2023માં કેપ્ટનશીપની ભૂમિકા નિભાવી હતી. તેથી આ વર્ષે ફ્રેન્ચાઈઝો પાંચ સુકાનીની શોધમાં છે. આ પાંચ ટીમોમાં દિલ્હી કેપિટલ (DC), પંજાબ કિંગ્સ (PBKS), કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR), રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો સમાવેશ થાય છે.
IPL ખેલાડીઓને રિટેન્શન લિસ્ટ
ગુજરાત ટાઇટન્સ (GT)
• શુભમન ગિલ (16.5 કરોડ)
• રાશિદ ખાન (18 કરોડ)
• સાઈ સુદર્શન (8.5 કરોડ)
• શાહરૂખ ખાન (4 કરોડ)
• રાહુલ તેવટિયા (4 કરોડ)
મુંબઈ ઈન્ડિયન્સ (MI)
• હાર્દિક પંડ્યા (16.35 કરોડ)
• સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ)
• રોહિત શર્મા (16.30 કરોડ)
• જસપ્રિત બુમરાહ (18 કરોડ)
• તિલક વર્મા (8 કરોડ)
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
• ઋતુરાજ ગાયકવાડ (18 કરોડ)
• મતિશા પાથિરાના (13 કરોડ)
• શિવમ દુબે (12 કરોડ)
• રવિન્દ્ર જાડેજા (18 કરોડ)
• મહેન્દ્ર સિંહ ધોની (4 કરોડ)
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)
• પેટ કમિન્સ (18 કરોડ)
• હેનરિક ક્લાસેન (23 કરોડ)
• અભિષેક શર્મા (14 કરોડ)
• ટ્રેવિસ હેડ (14 કરોડ)
• નીતિશ કુમાર રેડ્ડી (6 કરોડ)
રાજસ્થાન રોયલ્સ (RR)
• સંજુ સેમસન (18 કરોડ)
• યશસ્વી જયસ્વાલ (18 કરોડ)
• રિયાન પરાગ (14 કરોડ)
• ધ્રુવ જુરેલ (14 કરોડ)
• શિમરોન હેટમાયર (11 કરોડ)
• સંદીપ શર્મા (4 કરોડ)
લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)
• નિકોલસ પૂરન (21 કરોડ)
• મયંક યાદવ (11 કરોડ)
• રવિ બિશ્નોઈ (11 કરોડ)
• આયુષ બદોની (4 કરોડ)
• મોહસીન ખાન (4 કરોડ)
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
• વિરાટ કોહલી (21 કરોડ)
• રજત પાટીદાર (11 કરોડ)
• યશ દયાલ (5 કરોડ)
દિલ્હી કેપિટલ્સ (DC)
• અક્ષર પટેલ (16.50 કરોડ)
• કુલદીપ યાદવ (13.25 કરોડ)
• ટ્રિસ્ટન સ્ટબ્સ (10 કરોડ)
• અભિષેક પોરેલ (4 કરોડ)
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
• સુનીલ નારાયણ (12 કરોડ)
• રિંકુ સિંહ (13 કરોડ)
• આન્દ્રે રસેલ (12 કરોડ)
• વરુણ ચક્રવર્તી (12 કરોડ)
• હર્ષિત રાણા (4 કરોડ)
• રમનદીપ સિંહ (4 કરોડ)
પંજાબ કિંગ્સ (PBKS)
• શશાંક સિંહ (5.5 કરોડ)
• પ્રભસિમરન સિંહ (4 કરોડ)
રિટેન્શન બાદ તમામ ટીમો પાસે રૂપિયા
• પંજાબ કિંગ્સ• 110.5 કરોડ
• રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર• 83 કરોડ
• દિલ્હી કેપિટલ્સ • 73 કરોડ
• લખનૌ સુપર જાયન્ટ્સ• 69 કરોડ
• ગુજરાત ટાઇટન્સ• 69 કરોડ
• ચેન્નાઈ સુપર કિંગ્સ • 55 કરોડ
• કોલકાતા નાઈટ રાઈડર્સ• 51 કરોડ
• સનરાઇઝર્સ હૈદરાબાદ• 45 કરોડ
• મુંબઈ ઈન્ડિયન્સ• 45 કરોડ
• રાજસ્થાન રોયલ્સ• 41 કરોડ