IPL રેકોર્ડ્સ: સૌથી વધુ રન કોહલીના, ચહલ સૌથી સફળ, જાણો સૌથી વધુ વિકેટ કોણે ઝડપી
IPL 2024 : બીસીસીઆઇની હાઈપ્રોફાઈલ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભારત સહિતના દુનિયાભરના ચાહકોમાં આગવી ઈંતેજારી જોવા મળી રહી છે. નવી સિઝનનો પ્રારંભ આજે (22મી માર્ચને શુક્રવાર) રમાનારી ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુ વચ્ચેના મુકાબલાથી થશે. આઇપીએલની અત્યાર સુધીની 16 સિઝનમાં ઓવરઓલ શાનદાર દેખાવને સહારે વિક્રમોની વણઝાર સર્જાઈ છે. તમામ સ્ટાર પર્ફોર્મર્સની હાલની કે તેઓ કારકિર્દીમાં છેલ્લે ટીમ તરફથી રમ્યા તે દર્શાવેલી છે. આઇપીએલના ઓવરઓલ રેકોર્ડ્સ પર એક ઉડતી નજર...
કોહલી 7263 રન સાથે ટોચ પર
જોસેફની 12 રનમાં છ વિકેટ | ગેલના 357 છગ્ગા
સૌથી સફળ વિકેટ-કિપર | ધવનના 750 ચોગ્ગા
સૌથી વધુ 'ડક' પર આઉટ
ચહલની 145 મેચમાં 187 વિકેટ | ગેલના 175* : સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
એક સિઝનમાં સૌથી વધુ વિકેટ અને સૌથી ખર્ચાળ બોલિંગ પર્ફોર્મન્સ