'પાકિસ્તાનીઓ ટીવી ન તોડતા...' સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ, ભારતીય ફેન્સે લીધી મજા

ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ આપી હતી

પાકિસ્તાનની ટીમ 191 રનમાં જ ઓલઆઉટ થઈ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
'પાકિસ્તાનીઓ ટીવી ન તોડતા...' સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ, ભારતીય ફેન્સે લીધી મજા 1 - image

ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. બંને ટીમો 2-2 મેચ અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં જીતી ચૂકી છે. તેવામાં આજે ભારતે ટોસ જીતીને પાકિસ્તાનને પહેલા બેટિંગ આપી હતી. જેમાં એક બાદ એક પાકિસ્તાનની ટીમ 191 રનમાં જ ઓલઆઉટ થઈ ચૂકી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર ભારતીય ફેન્સ ખુશખુશાલ નજરે પડી રહ્યા છે.

એક તરફ લોકો મેચમાં ભારતની જીત માટે હવન અને પૂજા પાઠ કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા પર પણ ખુશી વ્યક્ત કરાઈ રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ પાક ટીમની મજાક ઉડવતા જોરદાર મીમ્સ શેર કરી રહ્યા છે. આવો એક નજર નાખીએ સોશિયલ મીડિયા પર આવી રહેલા લોકોના રિએક્શન અને જોરદાર મીમ્સ પર...

\


Google NewsGoogle News