IND vs SL: શ્રીલંકાને હરાવી ભારતે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : કોહલી બાદ સિરાજ છવાયો, 3-0થી સિરિઝ જીતી
શ્રીલંકા સામે કોહલીની ધમાકેદાર બેટીંગ, ફટકાર્યા 166 રન
શુભમન ગીલની પણ સદી, ભારતના 5 વિકેટે 390 રન
Image - BCCI, Twitter |
થિરુવનંતપુરમ, તા.15 જાન્યુઆરી-2023, રવિવાર
આજે ભારત અને શ્રીલંકા વચ્ચેની સિરિઝની છેલ્લી અને ત્રીજી વન-ડે મેચમાં ભારતને 317 રને વિજય થયો છે. આ સાથે ભારતે 3-0થી સિરિઝ પણ જીતી લીધી છે. એટલું જ નહીં ભારતે વન-ડે ઈતિહાસમાં સૌથી વધુ રનથી મેચ જીતી વર્લ્ડ રેકોર્ડ પણ સર્જ્યો છે. વન-ડેમાં સૌથી વધુ રનના માર્જીનથી જીત મેળવનારી ટીમોમાં ભારત નંબર-1 પર આવી ગયું છે. ભારતના 50 ઓવરમાં 5 વિકેટે 390 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ 22 ઓવરમાં માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતની 317 રને ભવ્ય જીત થઈ છે. વિરાટ કોહલાની 166 રન અને શુભમન ગીલના 116 રનની મદદથી ભારત વિશાળ સ્કોર ઉભો કરવામાં સફળ રહી હતી. તો બોલર મહંમદ સિરાજે પણ આ મેચમાં સૌથી વધુ 4 વિકેટ મેળવી ભારતને ભવ્ય જીત અપાવી છે.
ભારતનો વર્લ્ડ રેકોર્ડ : સૌથી વધુ રનના માર્જીનથી જીત
નોંધાવી
વિજેતા ટીમ |
કેટલા |
લક્ષ્ય |
વિરોધી ટીમ |
મેચની તારીખ |
ભારત |
317 રન |
391 |
વિ.શ્રીલંકા |
15-જાન્યુ-23 |
ન્યુઝીલેન્ડ |
290 રન |
403 |
વિ.આયર્લેન્ડ |
01-જુલાઈ-08 |
ઓસ્ટ્રેલિયા |
275 રન |
418 |
વિ.અફઘાનિસ્તાન |
04-માર્ચ-15 |
દક્ષિણ આફ્રિકા |
272 રન |
400 |
વિ.ઝિમ્બાબ્વે |
22-ઓક્ટો-10 |
દક્ષિણ આફ્રિકા |
258 રન |
302 |
વિ.શ્રીલંકા |
11-જાન્યુ-12 |
ભારત |
257 રન |
414 |
વિ.બર્મુડા |
19-માર્ચ-07 |
દક્ષિણ આફ્રિકા |
257 રન |
409 |
વિ.વેસ્ટ ઈન્ડિઝ |
27-ફેબ્રુ-15 |
ઑસ્ટ્રેલિયા |
256 રન |
302 |
વિ.નામિબિયા |
27-ફેબ્રુ-03 |
ભારત |
256 રન |
375 |
વિ.હોંગ કોંગ |
25-જૂન-08 |
પાકિસ્તાન |
255 રન |
338 |
વિ.આયર્લેન્ડ |
18-ઓગસ્ટ-16 |
શ્રીલંકા |
245 રન |
300 |
વિ.ભારત |
29-ઓક્ટો-00 |
પાકિસ્તાન |
244 રન |
400 |
વિ.ઝિમ્બાબ્વે |
20-જુલાઈ-18 |
શ્રીલંકા |
243 રન |
322 |
વિ.બર્મુડા |
15-માર્ચ-07 |
ઈંગ્લેન્ડ |
242 રન |
482 |
વિ.ઑસ્ટ્રેલિયા |
19-જૂન-18 |
શ્રીલંકા |
234 રન |
310 |
વિ.પાકિસ્તાન |
24-જાન્યુ-09 |
પાકિસ્તાન |
233 રન |
321 |
વિ.બાંગ્લાદેશ |
02-જૂન-00 |
ઓસ્ટ્રેલિયા |
232 રન |
324 |
વિ.શ્રીલંકા |
28-જાન્યુ-85 |
ઈંગ્લેન્ડ |
232 રન |
499 |
વિ.નેધરલેન્ડ |
17-જૂન-22 |
દક્ષિણ આફ્રિકા |
231 રન |
352 |
વિ.નેધરલેન્ડ |
03-માર્ચ-11 |
ઓસ્ટ્રેલિયા |
229 રન |
359 |
વિરુદ્ધ નેધરલેન્ડ |
18-માર્ચ-07 |
2️⃣8️⃣3️⃣ runs in three matches with a top-score of 1️⃣6️⃣6️⃣* 👌👌
— BCCI (@BCCI) January 15, 2023
Congratulations to @imVkohli on winning the Player of the Series award 👏👏
Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2#INDvSL | @mastercardindia pic.twitter.com/WIlPU9sJYp
For his scintillating unbeaten century, @imVkohli gets the Player of the Match award as #TeamIndia win by 317 runs 👏👏
— BCCI (@BCCI) January 15, 2023
Scorecard ▶️ https://t.co/q4nA9Ff9Q2#INDvSL | @mastercardindia pic.twitter.com/uAOwcglERK
શ્રીલંકાનો સ્કોર
- શ્રીલંકાનો સ્કોર : 22 ઓવરમાં 73/10
- શ્રીલંકાનો સ્કોર : 20 ઓવરમાં 61/8
- શ્રીલંકાનો સ્કોર : 15 ઓવરમાં 50/7
- શ્રીલંકાનો સ્કોર : 10 ઓવરમાં 39/5
- શ્રીલંકાનો સ્કોર : 05 ઓવરમાં 22/2
ભારતનો સ્કોર
- ભારતનો સ્કોર : 50 ઓવરમાં 390/5
- ભારતનો સ્કોર : 45 ઓવરમાં 332/2
- ભારતનો સ્કોર : 40 ઓવરમાં 274/2
- ભારતનો સ્કોર : 35 ઓવરમાં 235/2
- ભારતનો સ્કોર : 30 ઓવરમાં 193/1
- ભારતનો સ્કોર : 25 ઓવરમાં 158/1
- ભારતનો સ્કોર : 20 ઓવરમાં 126/1
- ભારતનો સ્કોર : 15 ઓવરમાં 91/0
- ભારતનો સ્કોર : 10 ઓવરમાં 75/0
- ભારતનો સ્કોર : 05 ઓવરમાં 19/0
વિરાટ કોહલીની છેલ્લી પાંચ ઈનિંગ્સ (ODIમાં)
- વિ. બાંગ્લાદેશ, 5 રન
- વિ. બાંગ્લાદેશ, 113 રન
- વિ શ્રીલંકા, 113 રન
- વિ.શ્રીલંકા, 4 રન
- વિ.શ્રીલંકા, 100* રન
હોમગ્રાઉન્ડ પર સૌથી વધુ વનડે સદી
- ભારતમાં 21 વિરાટ કોહલી (102 ઈનિંગ્સ)
- ભારતમાં 20 સચિન તેંડુલકર (160 ઈનિંગ્સ)
- દક્ષિણ આફ્રિકામાં 14 હાશિમ અમલા (69 ઈનિંગ્સ)
- ઓસ્ટ્રેલિયામાં 14 રિકી પોન્ટિંગ (151 ઈનિંગ્સ)
એક ટીમ સામે સૌથી વધુ ODI સદી
- 10 વિરાટ કોહલી વિ. શ્રીલંકા
- 9 વિરાટ કોહલી વિ. વિન્ડીઝ
- 9 સચિન તેંડુલકર વિ. ઓસ્ટ્રેલિયા
- 8 રોહિત શર્મા વિ. ઓસ્ટ્રેલિયા
- 8 વિરાટ કોહલી વિ. ઓસ્ટ્રેલિયા
- 8 સચિન તેંડુલકર વિ. શ્રીલંકા
ભારતે પ્રથમ દાવમાં કર્યા 390/5 રન, કોહલીના 166, ગીલના 116 રન, વઘુ વિગતો જાણવા અહીં ક્લિક કરો