Get The App

IND vs SL Live: પ્રથમ વન-ડેમાં ભારતની 67 રનથી જીત, શ્રીલંકાના કેપ્ટનની સદી

ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વન-ડે મેચ, વિરાટ કોહલીનીસદી

રોહિત શર્માના 83, શુભમન ગીલના 70 રન, શ્રીલંકાના રજીંથાની 3 વિકેટ

Updated: Jan 10th, 2023


Google NewsGoogle News

IND vs SL Live: પ્રથમ વન-ડેમાં ભારતની 67 રનથી જીત, શ્રીલંકાના કેપ્ટનની સદી 1 - image

ગુવાહાટી, તા.10 જાન્યુઆરી-2023, મંગળવાર

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી શરૂ થયેલી 3 વન-ડે સિરિઝની પ્રથમ મેચમાં ભારતનો 67 રને વિજય થયો છે. ભારતના 7 વિકેટે 373 રનના જવાબમાં શ્રીલંકાની ટીમ 8 વિકેટે 306 રન કર્યા હતા. શ્રીલંકા તરફથી સૌથી વધુ પથુમ નિશાંકાએ 72 રન જ્યારે દાસુન શનાકા કેપ્ટન ઈનિંગ રમી 108 રન ફટકાર્યા હતા. આ સાથે જ ભારતે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. હવે આગામી મેચ 12મી જાન્યુઆરીએ ઈડન ગાર્ડમાં રમાશે. અગાઉ બંને દેશો વચ્ચે રમાયેલી ટી20 સિરિઝમાં ભારતનો 2-1થી વિજય થયો હતો. તો આજની મેચમાં વિરાટ કોહલીએ ધમાકેદાર 113 રન ફટકારી તેની 45મી સેન્ચ્યુરી પુરી કરી છે. તો આ મેચમાં કોહલીએ અનેક રેકોર્ડો પણ તેના નામે કર્યા છે.

  • શ્રીલંકાનો સ્કોર : 50 ઓવરમાં 306/8
  • શ્રીલંકાનો સ્કોર : 45 ઓવરમાં 220/8
  • શ્રીલંકાનો સ્કોર : 40 ઓવરમાં 220/8
  • શ્રીલંકાનો સ્કોર : 35 ઓવરમાં 195/7
  • શ્રીલંકાનો સ્કોર : 30 ઓવરમાં 159/4
  • શ્રીલંકાનો સ્કોર : 25 ઓવરમાં 137/4
  • શ્રીલંકાનો સ્કોર : 20 ઓવરમાં 98/3
  • શ્રીલંકાનો સ્કોર : 15 ઓવરમાં 65/3
  • શ્રીલંકાનો સ્કોર : 10 ઓવરમાં 38/2
  • શ્રીલંકાનો સ્કોર : 05 ઓવરમાં 23/1


  • ભારતનો સ્કોર : 50 ઓવરમાં 373/7
  • ભારતનો સ્કોર : 45 ઓવરમાં 335/5
  • ભારતનો સ્કોર : 40 ઓવરમાં 294/3
  • ભારતનો સ્કોર : 35 ઓવરમાં 243/3
  • ભારતનો સ્કોર : 30 ઓવરમાં 216/3
  • ભારતનો સ્કોર : 25 ઓવરમાં 185/2
  • ભારતનો સ્કોર : 20 ઓવરમાં 144/1
  • ભારતનો સ્કોર : 15 ઓવરમાં 102/0
  • ભારતનો સ્કોર : 10 ઓવરમાં 75/0
  • ભારતનો સ્કોર : 05 ઓવરમાં 39/0

શ્રીલંકાનો સ્કોર બોર્ડ

BATTING

 

R

B

4s

6s

Pathum Nissanka 

c Patel b Umran Malik

72

80

11

0

Avishka Fernando 

c Pandya b Mohammed Siraj

5

12

1

0

Kusal Mendis †

b Mohammed Siraj

0

4

0

0

Charith Asalanka 

c †Rahul b Umran Malik

23

28

3

0

Dhananjaya de Silva 

c †Rahul b Mohammed Shami

47

40

9

0

Dasun Shanaka (c)

not out

108

88

12

3

Wanindu Hasaranga de Silva 

c Iyer b Chahal

16

7

1

2

Dunith Wellalage 

c Shubman Gill b Umran Malik

0

1

0

0

Chamika Karunaratne 

c Sharma b Pandya

14

21

2

0

Kasun Rajitha 

not out

9

19

0

0

Extras

(lb 3, w 9)

12

 

 

 

TOTAL   50 Over 306/8

 

 

 

 

 

Did not bat : Dilshan Madushanka

Fall of wickets: 1-19 (Avishka Fernando, 3.5 ov), 2-23 (Kusal Mendis, 5.3 ov), 3-64 (Charith Asalanka, 13.6 ov), 4-136 (Dhananjaya de Silva, 24.5 ov), 5-161 (Pathum Nissanka, 30.4 ov), 6-178 (Wanindu Hasaranga de Silva, 31.6 ov), 7-179 (Dunith Wellalage, 32.2 ov), 8-206 (Chamika Karunaratne, 37.5 ov)

BOWLING

O

R

W

WD

NB

Mohammed Shami

9

67

1

2

0

Mohammed Siraj

7

30

2

0

0

Hardik Pandya

6

33

1

2

0

Umran Malik

8

57

3

4

0

Yuzvendra Chahal

10

58

1

0

0

Axar Patel

10

58

0

0

0

ભારતનો સ્કોર બોર્ડ

BATTING

 

R

B

4s

6s

Rohit Sharma (c)

b Madushanka

83

67

9

3

Shubman Gill 

lbw b Shanaka

70

60

11

0

Virat Kohli 

c †Mendis b Rajitha

113

87

12

1

Shreyas Iyer 

c Fernando b DM de Silva

28

24

3

1

KL Rahul †

b Rajitha

39

29

4

1

Hardik Pandya 

c PWH de Silva b Rajitha

14

12

0

1

Axar Patel 

c Fernando b Karunaratne

9

9

0

0

Mohammed Shami 

not out

4

4

0

0

Mohammed Siraj 

not out

7

8

0

0

Extras

(lb 1, w 5)

6

 

 

 

TOTAL

50 Ov

373/7

 

 

 

Yet to bat : Yuzvendra Chahal, Umran Malik

Fall of wickets: 1-143 (Shubman Gill, 19.4 ov), 2-173 (Rohit Sharma, 23.1 ov),

3-213 (Shreyas Iyer, 29.1 ov), 4-303 (KL Rahul, 40.5 ov), 5-330 (Hardik Pandya, 44.2 ov),

6-362 (Axar Patel, 47.5 ov), 7-364 (Virat Kohli, 48.2 ov)

BOWLING

O

R

W

WD

NB

Kasun Rajitha

10

88

3

2

 

Dilshan Madushanka

6

43

1

 

 

Wanindu Hasaranga de Silva

10

67

0

 

 

Chamika Karunaratne

8

54

1

 

 

Dunith Wellalage

8

65

0

1

 

Dasun Shanaka

3

22

1

1

 

Dhananjaya de Silva

5

33

1

1

 


ભારતે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો હતો

ભારતે શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં 373/7નો સ્કોર કર્યો હતો. વિરાટ કોહલીની શાનદાર સદીથી ભારતે આ મોટો સ્કોર બનાવ્યો છે. શ્રીલંકાને પ્રથમ વનડેમાં જીતવા માટે 374 રન બનાવવા પડશે. આ મેચમાં બંને ઓપનરોએ ફિફ્ટી ફટકારી હતી, જેમાં રોહિત શર્માએ 83 રન તેમજ શુભમન ગિલે 70 રન ફટકાર્યા હતા. જ્યારે વિરાટ કોહલીએ 113 રન કર્યા હતા.

વિરાટ કોહલીના રેકોર્ડ

ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી

  • સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
  • વિરાટ કોહલી - 266 મેચ, 45 સદી
  • રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
  • રોહિત શર્મા - 236 મેચ, 29 સદી
  • સનથ જયસૂર્યા - 445 મેચ, 28 સદી

વનડેમાં ભારત માટે સૌથી વધુ સદી

  • સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
  • વિરાટ કોહલી - 266 મેચ, 45 સદી
  • રોહિત શર્મા - 236 મેચ, 29 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

  • સચિન તેંડુલકર - 664 મેચ, 100 સદી
  • વિરાટ કોહલી - 484 મેચ, 73 સદી
  • રિકી પોન્ટિંગ - 560 મેચ, 71 સદી

શ્રેયસ ઐય્યર 28 રને આઉટ

ભારતની ત્રીજી વિકેટ શ્રેયસ ઐય્યરની પડી હતી. ઐયરે 24 બોલમાં 3 ફોર 1 સિક્સ સાથે 28 રન ફટકાર્યા હતા. ધનંજયા ડી સિલ્વાની ઓવરમાં ઐયરનો કેચ ફર્નાન્ડોએ પકડ્યો હતો. આ સાથે 213 રને ભારતની ત્રીજી વિકેટ પડી હતી.

રોહિત શર્મા 83 રને આઉટ

મેચની શરૂઆતથી જ શાનદાર રમી રહેલો રોહિત શર્મા 83 રને આઉટ થયો છે. તેણે 67 બોલમાં 9 ફોર અને 3 સિક્સની મદદથી 83 ન કર્યા હતા. રોહિત શર્માને દિલશાન મદુશંકા બોલ્ડ આઉટ કર્યો હતો. આ સાથે જ ભારતની 173 રને બીજી વિકેટ પડી છે.

રોહિત શર્માના 50 રન

આ મેચમાં રોહિત શર્મા શરૂઆતથી જ શાનદાર રમી રહ્યો છો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની કારકિર્દીની 47મી વન-ડે ફિફ્ટી ફટકારી છે. તેણે આ ફિફ્ટી 41 બોલમાં ફટકારી હતી. આ સાથે રોહિતે પોતાની ODI કરિયરમાં 9500 રન પણ પૂરા કરી દીધા છે.

શુભમન ગીલ 70 રને આઉટ

આજની મેચમાં ભારતીય ટીમની સ્થિતિ શરૂઆતથી જ મજબુત જોવા મળી રહી છે. શુભમન ગીલ શાનદાર બેટીંગ કરી હતી. શુભમન ગીલ 60 બોલમાં 11 ફોર ફટકારી 70 રને આઉટ થયો હતો. ગીલ શ્રીલંકન બોલર દાસુન શનાકાની ઓવરમાં LBW આઉટ થયો હતો. શુભમન ગીલે તેની વન-ડે કેરિયરની પાંચમી ફિફ્ટી ફટકારી હતી. આમ ભારતની પ્રથમ વિકેટ 143 રને પડી હતી.

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ

શ્રીલંકન ટીમ

કુસલ મેન્ડિસ, પથુમ નિસાંકા, ધનંજયા ડી સિલ્વા, અવિષ્કા ફર્નાન્ડો, ચારિથ અસલંકા, દાસુન શનાકા (કેપ્ટન), વાનિન્દુ હસરાંગા ડી સિલ્વા, ચમિકા કરુણારત્ને, દુનિથ વેલાલેજ, કસુન રાજીથા, દિલશાન મદુશંકા


Google NewsGoogle News