IPL 2025: એવા 50 ખેલાડીઓનું લિસ્ટ જેમને મેગા ઓક્શન પહેલા રિટેન કરી શકે છે ટીમો
IPL 2025 : આગામી IPL 2025ને લઈને BCCI(Board of Control for Cricket in India) ટૂંક સમયમાં ખેલાડીઓને રિટેન્શન રાખવાના નિયમોની જાહેરાત કરી શકે છે. આ વખતે મેગા ઓક્શન પહેલા ફ્રેન્ચાઇઝી કેટલા ખેલાડીઓને રિટેન કરી શકે છે, તે અંગેનો નિર્ણય નજીકના ભવિષ્યમાં લેશે. આ સિવાય BCCI રાઈટ ટુ મેચ(RTM)ને લઈને તમામ ટીમોને 5-5 ખેલાડીઓને રિટેન રાખવાનો વિકલ્પ આપી શકે છે. અને RTMને નાબૂદ કરી શકાય છે. ચાલો જાણીએ આ સ્થિતિમાં ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને જાળવી શકે છે....
ચેન્નાઈ સુપર કિંગ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
ઋતુરાજ ગાયકવાડ
એમએસ ધોની/મથિશા પથિરાના
સમીર રિઝવી
રવિન્દ્ર જાડેજા
રચિન રવિન્દ્ર
મુંબઈ ઈન્ડિયન્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
હાર્દિક પંડ્યા
સૂર્યકુમાર યાદવ
જસપ્રીત બુમરાહ
તિલક વર્મા
રોહિત શર્મા/ઈશાન કિશન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
વિરાટ કોહલી
ફાફ ડુ પ્લેસિસ
યશ દયાલ
મોહમ્મદ સિરાજ
વિલ જૈક
કોલકાતા નાઈટ રાઈડર્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
શ્રેયસ અય્યર
રિંકુ સિંહ
નીતિશ રાણા/વરુણ ચક્રવર્તી
આન્દ્રે રસેલ/રહેમાનુલ્લા ગુરબાઝ
સુનિલ નારાયણ
દિલ્હી કેપિટલ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
રિષભ પંત
જેક ફ્રેઝર-મેકગર્ક
ટ્રિસ્ટિયન સ્ટબ્સ/અક્ષર પટેલ
કુલદીપ યાદવ
ગુજરાત ટાઇટન્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
શુભમન ગિલ
ડેવિડ મિલર
સાંઈ સુદર્શન
મોહમ્મદ શમી
રાશિદ ખાન
લખનઉ સુપર જાયન્ટ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
કેએલ રાહુલ
ક્વિન્ટન ડી કોક/નિકોલસ પૂરન
માર્કસ સ્ટોઇનિસ
રવિ બિશ્નોઈ
દેવદત્ત પડિક્કલ/આયુષ બદોની
પંજાબ કિંગ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
સૈમ કુરન
અર્શદીપ સિંહ
કગીસો રબાડા
પ્રબસિમરન સિંહ
શશાંક સિંહ
રાજસ્થાન રોયલ્સ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
સંજુ સેમસન
જોસ બટલર
યશસ્વી જયસ્વાલ
રિયાન પરાગ
ટ્રેન્ટ બોલ્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદ આ પાંચ ખેલાડીઓને રિટેન કરી શકે છે:
ટ્રેવિસ હેડ/અભિષેક શર્મા
હેનરિક ક્લાસેન
નીતિશ રેડ્ડી
પેટ કમિન્સ
આ પણ વાંચોઃ IPL 2025 પહેલા MS ધોનીને લઈને મોટા સમાચાર, ચાહકોને લાગી શકે છે ઝટકો