ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ ટ્રોફી અને મેચ કંઈ ટીમે જીતી ? જુઓ લીસ્ટ
ફિફા વર્લ્ડકપની શરૂઆત વર્ષ 1930થી થઈ હતી
સૌથી વધુ મેચો જીતવામાં બ્રાઝિલ ટોપ પર, અર્જેન્ટીના-ફ્રાન્સ ટોપ-5માં
Image Source by - Wikipedia |
કતાર, તા.18 ડિસેમ્બર-2022, રવિવાર
કતારમાં રમાઈ રહેલા ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલનો સમય નજીક આવી ગયો છે. આજે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે ટાઇટલ મેચ રમાશે. આ ફાઈનલ મુકાબલો ભારતીય સમય મુજબ 8.30 કલાકે દોહાના લુસૈલ સ્ટેડિયમમાં રમાશે. જોકે ફિફા વર્લ્ડકપનના ઈતિહાસની વાત કરીએ તો સૌથી વધુ બ્રાઝિલની બોલબાલા રહી છે. 1930થી શરૂ થયેલા ફિફા વર્લ્ડકપની સફર દરમિયાન બ્રાઝિલે અત્યાર સુધીમાં કુલ 5 વખત ટ્રોફી પોતાના નામે કરી છે. બ્રાઝિલે 1958માં યજમાન દેશ સ્વીડમાં તેની કારકિર્દીની પ્રથમ ટ્રોફી જીતી હતી. તો ત્યાર પછીના તુરંત બીજા વર્લ્ડકપ એટલે કે 1965માં પણ યજમાન દેશ ચિલીમાં બ્રાઝિલે પોતાના નામે ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ત્રીજી વખત 1971માં, ચોથી વખત 1994માં તેમજ પાંચમી વખત 2002માં બ્રાઝિલે ટ્રોફી જીતી ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ ટ્રોફી જીતવાનો ઈતિહાસ સર્જી દીધો છે.
સૌથી વધુ ફૂટબોલ વર્લ્ડકપ ચેમ્પિયનશીપનો ખિતાબ બ્રાઝિલે જીત્યો
વર્ષ |
યજમાન |
ચેમ્પિયન્સ |
1930 |
ઉરુગ્વે |
ઉરુગ્વે |
1934 |
ઇટાલી |
ઇટાલી |
1938 |
ફ્રાન્સ |
ઇટાલી |
1950 |
બ્રાઝિલ |
ઉરુગ્વે |
1954 |
સ્વિટ્ઝર્લેન્ડ |
પશ્ચિમ જર્મની |
1958 |
સ્વીડન |
બ્રાઝિલ |
1962 |
ચિલી |
બ્રાઝિલ |
1966 |
ઇંગ્લેન્ડ |
ઇંગ્લેન્ડ |
1970 |
મેક્સિકો |
બ્રાઝિલ |
1974 |
પશ્ચિમ જર્મની |
પશ્ચિમ જર્મની |
1978 |
આર્જેન્ટિના |
આર્જેન્ટિના |
1982 |
સ્પેન |
ઇટાલી |
1986 |
મેક્સિકો |
આર્જેન્ટિના |
1990 |
ઇટાલી |
પશ્ચિમ જર્મની |
1994 |
યુનાઇટેડ સ્ટેટ્સ |
બ્રાઝિલ |
1998 |
ફ્રાન્સ |
ફ્રાન્સ |
2002 |
દક્ષિણ કોરિયા, જાપાન |
બ્રાઝિલ |
2006 |
જર્મની |
ઇટાલી |
2010 |
દક્ષિણ આફ્રિકા |
સ્પેન |
2014 |
બ્રાઝિલ |
જર્મની |
2018 |
રશિયા |
ફ્રાન્સ |
સૌથી વધુ મેચો
બ્રાઝિલે જીતી, અર્જેન્ટીના ત્રીજા, ફ્રાન્સ પાંચમા સ્થાને
રેન્ક |
ટીમ |
જીત |
ડ્રો |
હાર |
1 |
બ્રાઝિલ |
76 |
19 |
19 |
2 |
જર્મની |
68 |
21 |
23 |
3 |
આર્જેન્ટિના |
47 |
16 |
24 |
4 |
ઇટાલી |
45 |
21 |
17 |
5 |
ફ્રાન્સ |
39 |
13 |
20 |
6 |
ઇંગ્લેન્ડ |
32 |
22 |
20 |
7 |
સ્પેન |
31 |
17 |
19 |
8 |
નેધરલેન્ડ |
30 |
14 |
11 |
9 |
ઉરુગ્વે |
25 |
13 |
21 |
10 |
બેલ્જિયમ |
21 |
10 |
20 |
11 |
સ્વીડન |
19 |
13 |
19 |
12 |
રશિયા[b] |
19 |
10 |
16 |
13 |
મેક્સિકો |
17 |
15 |
28 |
14 |
સર્બિયા[c] |
18 |
9 |
22 |
15 |
પોર્ટુગલ |
17 |
6 |
12 |
16 |
પોલેન્ડ |
17 |
6 |
15 |
17 |
સ્વિટ્ઝર્લેન્ડ |
14 |
8 |
19 |
18 |
હંગેરી |
15 |
3 |
14 |
19 |
ક્રોએશિયા |
13 |
8 |
9 |
20 |
ચેક રિપબ્લિક[d] |
12 |
5 |
16 |
21 |
ઑસ્ટ્રિયા |
12 |
4 |
13 |
22 |
ચિલી |
11 |
7 |
15 |
23 |
યુનાઇટેડ
સ્ટેટ્સ |
9 |
8 |
20 |
24 |
ડેનમાર્ક |
9 |
6 |
8 |
25 |
પેરાગ્વે |
7 |
10 |
10 |
26 |
દક્ષિણ કોરિયા |
7 |
10 |
21 |
27 |
કોલંબિયા |
9 |
3 |
10 |
28 |
રોમાનિયા |
8 |
5 |
8 |
29 |
જાપાન |
7 |
6 |
12 |
30 |
કોસ્ટા રિકા |
6 |
5 |
10 |
31 |
કેમરૂન |
5 |
8 |
13 |
32 |
મોરોક્કો |
5 |
7 |
11 |
33 |
નાઇજીરીયા |
6 |
3 |
12 |
34 |
સ્કોટલેન્ડ |
4 |
7 |
12 |
35 |
સેનેગલ |
5 |
3 |
4 |
36 |
ઘાના |
5 |
3 |
7 |
37 |
પેરુ |
5 |
3 |
10 |
38 |
ઇક્વાડોર |
5 |
2 |
6 |
39 |
બલ્ગેરિયા |
3 |
8 |
15 |
40 |
તુર્કી |
5 |
1 |
4 |
41 |
ઓસ્ટ્રેલિયા |
4 |
4 |
12 |
42 |
રિપબ્લિક ઓફ
આયર્લેન્ડ |
2 |
8 |
3 |
43 |
ઉત્તરી
આયર્લેન્ડ |
3 |
5 |
5 |
44 |
ટ્યુનિશિયા |
3 |
5 |
10 |
45 |
સાઉદી અરેબિયા |
4 |
2 |
13 |
46 |
ઈરાન |
3 |
4 |
11 |
47 |
અલ્જેરિયા |
3 |
3 |
7 |
48 |
આઇવરી કોસ્ટ |
3 |
1 |
5 |
49 |
દક્ષિણ આફ્રિકા |
2 |
4 |
3 |
50 |
નોર્વે |
2 |
3 |
3 |
51 |
પૂર્વ જર્મની[a] |
2 |
2 |
2 |
52 |
ગ્રીસ |
2 |
2 |
6 |
53 |
યુક્રેન |
2 |
1 |
2 |
54 |
વેલ્સ |
1 |
4 |
3 |
55 |
સ્લોવાકિયા |
1 |
1 |
2 |
56 |
સ્લોવેનિયા |
1 |
1 |
4 |
57 |
ક્યુબા |
1 |
1 |
1 |
58 |
ઉત્તર કોરિયા |
1 |
1 |
5 |
59 |
બોસ્નિયા અને
હર્ઝેગોવિના |
1 |
0 |
2 |
60 |
જમૈકા |
1 |
0 |
2 |
61 |
ન્યુઝીલેન્ડ |
0 |
3 |
3 |
62 |
હોન્ડુરાસ |
0 |
3 |
6 |
63 |
અંગોલા |
0 |
2 |
1 |
64 |
ઇઝરાયેલ |
0 |
2 |
1 |
65 |
ઇજિપ્ત |
0 |
2 |
5 |
66 |
આઇસલેન્ડ |
0 |
1 |
2 |
67 |
કુવૈત |
0 |
1 |
2 |
68 |
ત્રિનિદાદ અને
ટોબેગો |
0 |
1 |
2 |
69 |
બોલિવિયા |
0 |
1 |
5 |
70 |
ઇરાક |
0 |
0 |
3 |
71 |
ટોગો |
0 |
0 |
3 |
72 |
કતાર |
0 |
0 |
3 |
73 |
ઇન્ડોનેશિયા |
0 |
0 |
1 |
74 |
પનામા |
0 |
0 |
3 |
75 |
સંયુક્ત આરબ
અમીરાત |
0 |
0 |
3 |
76 |
ચાઇના |
0 |
0 |
3 |
77 |
કેનેડા |
0 |
0 |
6 |
78 |
હૈતી |
0 |
0 |
3 |
79 |
ડીઆર કોંગો |
0 |
0 |
3 |
80 |
અલ સાલ્વાડોર |
0 |
0 |
6 |