Get The App

આ 35 સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જુઓ આખું લિસ્ટ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
આ 35 સ્માર્ટફોનમાં હવે નહીં ચાલે WhatsApp, જુઓ આખું લિસ્ટ 1 - image


Whatsapp stop working on 35 Smartphone: Whatsapp સમયાંતરે એપમાં ફેરફાર કરતું રહે છે. તેમાં નવા ફીચર્સ લાવવું એ પણ એક મોટો ઉદ્દેશ્ય છે. પરંતુ ક્યારેક એવું પણ બને છે કે સિક્યોરિટીના હેતુથી એપ સપોર્ટ પણ બંધ થઈ જાય છે. હવે ફરી એક વખત આવું જ જોવા મળશે અને લગભગ 35 સ્માર્ટફોન એવા છે જેમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે. આ યાદીમાં એન્ડ્રોઈડ અને  iOS બંને જ ફોન આ લિસ્ટમાં સામેલ છે. 

Whatsapp પર યૂઝર્સને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે અને તેઓ તેનો ઉપયોગ પોતાના સ્માર્ટફોન પર નહીં કરી શકશે, કારણ કે, તેમાં સિક્યોરિટી અપડેટ નહીં મળશે. એપ અપડેટ થતા જ કામ કરવાનું બંધ કરી દેશે. જો તેઓ વોટ્સએપનો ઉપયોગ કરવા માગે છે તો તેમણે નવો સ્માર્ટફોન ખરીદવો પડશે. આ જ કારણ છે કે આવનારા સમયમાં આ યુઝર્સને અપડેટ સપોર્ટ નહીં મળશે.

આ સ્માર્ટફોન પર નહીં મળશે WhatsApp અપડેટ:

- Samsung Galaxy Ace Plus

- Samsung Galaxy Core

- Samsung Galaxy Express 2

- Samsung Galaxy Grand

- Samsung Galaxy Note 3

- Samsung Galaxy S3 Mini

- Samsung Galaxy S4 Active

- Samsung Galaxy S4 Mini

- Samsung Galaxy S4 Zoom

- Moto G

- Moto X

- iPhone 5

- iPhone 6

- iPhone 6S

- iPhone 6S Plus

- iPhone SE

- Huawei Ascend P6 S

- Huawei Ascend G525

- Huawei C199

- Huawei GX1s

- Huawei Y625

- Lenovo 46600

- Lenovo A858T

- Lenovo P70

- Lenovo S890

- Sony Xperia Z1

- Sony Xperia E3

- LG Optimus 4X HD

- LG Optimus G

- LG Optimus G Pro

- LG Optimus L7



Google NewsGoogle News