Get The App

અમરેલી જિલ્લમં સંજન સમયે 3.7 ની તીવ્રતનો ભૂકંપનો આંચકો

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
અમરેલી જિલ્લમં સંજન સમયે 3.7 ની તીવ્રતનો ભૂકંપનો આંચકો 1 - image


- લોકોને 26 જન્યુ.-2001 ભૂકંપની યદો ફરી તજી થઇ

- સવરકુંડલ, અમરેલી, ખંભ, ધરી, મોટ લિલીય પંથકમં ધરતીકંપથી વસણો ખરી પડય, લોકો ઘરની બહર નીકળી આવ્ય

અમરેલી : અમરેલી જિલ્લમં સંજન સમયે ૫.૧૬ કલકે અચનક ૩.૭ની તીવ્રતનો આંચકો આવતં મકનો ધુ્રજવ લગ્ય હત, વસણો નીચે પડવ લગ્ય હત. સૌ કોઇને ૨૦૦૧ન ભૂકંપની સ્મતિ તજી થતં ડરન મર્ય ઘરની બહર નીકળી ગય હત. બગસરમં એક મકનમં તીરડ પડી ગયની ઘટન સમે આવી છે. લીલિય પંથકમં બે વર આંચક અનુભવયનું લોકો કહી રહ્ય છે. ભૂકંપ વખતે રત્નકલકરો ચલુ કમ પડતું મુકીને જીવ બચવવ બહર નીકળી ગય હત.

પ્રપ્ય મહિતી પ્રમણે,અમરેલી જિલ્લન અનેક વિસ્તરોમં સંજન સમયે ભૂકંપનો આંચકો નોંધયો હતો.ભૂકંપન આ આંચકનો પ્રભવ ખસ કરીને અમરેલી, સવરકુંડલ,ખંભ,ધરી જેવ અનેક વિસ્તરોમં જોવ મળ્યો હતો.અચનક જ ભૂકંપનો આંચકો આવવને કરણે લોકો ઘરન બહર નીકળી ગય અને કેટલીક મિનિટ સુધી ભયભીત સિથતિમં રહ્ય હત.તેવમં કેટલક ઘરોમં કંધીઓ પરથી વસણો પણ નીચે પડય હત.આં ઉપરંત ખંભ તલુકન તતનીય ગમે ભૂકંપન કરણે કરખનમં હીર ઘસવનું કમ કરી રહેલ લોકો ઘરની બહર દોડી આવ્ય હત. તો બગસર પંથકમં પણ એક રહેણંક મકનમં સમન્ય તિરડ પડી હોવની મહિતી સમે આવી રહી છે.

આ સિથતિને કરણે લોકોમં ફફડટ ફેલયો હતો.આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી ૪૧ કિલોમીટર દૂર સવરકુંડલ વચ્ચે ધરી નજીક નોંધયું હતું. ભુકંપની આ તીવ્રતથી કોઈ મોટી જનહનિ કે મિલકતને નુકસન થયું હોવની મહિતી હલ સુધી મળી નથી. આ અંગે જણ થતં સથનિક અિધકરીઓ આ પરિસિથતિ પર નજર રખી રહ્ય છે.

સવરકુંડલન સંદેશ મુજબ દિવળીન મહોલ વચ્ચે સંજે ૫.૧૬ કલકે ભૂકંપનો જોરદર આંચકો આવત લોકો ડરી ગય હત અને ઘરની બહર નીકળી ગય હત. લંબ સમયે આંચકો અનુભવત સૌ કોઇને ૨૬ જન્યુઆરી-૨૦૦૧ન ભૂકંપની સ્મતિઓ તજી થઇ ગઇ હતી. આંચકો આવ્ય બદ કુતુહલવશ એક બીજ ફોન પર પૂછપરછ કરવ લગ્ય હત. અને બહરગમથી સગ-સ્નેહીઓ પણ પચ્છ કરવ લગ્ય હત.

બપોરન સમયે મોટ લીલીય તેમજ આસપસન ગમડઓમં ૫.૧૬ કલકે બે વર ભૂકંપન આંચક અનુભવય હત. મકનો ધુ્રજવ લગ્ય હત જેન કરણે બળકો, મોટેરઓ ડરી ગય હત. સૌ વિસ્મય સૂચક નજરે પરસ્પર પ્રશ્નો કરત હત કે આ શું થયું?! શું થયું?


Google NewsGoogle News