Get The App

સૂર્ય દેવનું એક નામજ પતંગ છે ગાયત્રી ઉપાસના સાથે સીધો સંબંધ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
સૂર્ય દેવનું એક નામજ પતંગ છે ગાયત્રી ઉપાસના સાથે સીધો સંબંધ 1 - image


- પ્રસંગપટ

- કર્ક રાશિમાંથી મકરરાશિમાં સંક્રમણ એટલે મકરસંક્રાંતિ

- પતંગ મનુષ્યને શીખવે છે, પરિશ્રમી બનો : ધ્યેય ઉંચા રાખો અને ઉદેશો નિશાન હંમેશા ઉર્ધ્વ રાખો 

સૂર્યનું એક નામ જ હ્લ।છઙ્મ છે : મૂળ સમાસ છે હ્લહ્વ્ લૃશ્ન હ્ય્છઙ્મઊંશ્ર પ્શપ્ હ્ય્િં્સ િં થ હ્લહ્વ્છઙ્મ થ (પત્ર જેવું જેનું અંગ છે તે હ્લહ્વ્છઙ્મ પિંગલ-શાસ્ત્ર પ્રમાણે તે શબ્દ હ્લ।છઙ્મ બન્યો.

વાસ્તવમાં આ દિવસે (મકર-સંક્રાતિએ) ઙ્મ્પ્હ્વ્ફ ની ઉપાસનાનું મહત્વ છે. તેમાં હિંપ્ીને િંેંશ્ન।્ કહ્યા છે. (િંેંશ્ન।ઢશ્નીઝયેંઙ્ઘપ્ઊંશ્ર) િંેંશ્ન।્ એટલે પ્રસારનાર-જન્મ આપનાર-સૂર્ય તમામ ગ્રહોના જન્મદાતા છે. તે ઋષિ-મુનિઓ જાણતા જ હતા. વાચકોને આશ્ચર્ય થશે કે વેદોમાં કોઈ પણ ઋષિને મંત્રના રચયિતા નથી કહ્યા. તેઓને ઁઊંછહ્વ્ઙઘદ્બ્' કહ્યા છે. એટલે કે વેદો ઈશ્વર પ્રેરિત છે. તેનું 'દર્શન' આ ઋષિએ કર્યું છે.

હવે ફરીથી ગાયત્રીમંત્ર તરફ જઈએ. ન્ન્ ગ્હગ્ીશ્ન થ શશ્ન થ, ।।શ્ર િંેંશ્ન।ઢઝશ્રરશ્નઝયેંઙ્ઘપ્શ્ર ગ્ઙ્મ્હૃ યશ્નઘપ્ ષ્ફઊંર્ંફ ષ્ફપ્ય પ્યઝ્રથ ાૃ્રટ્ટ્યપ્।શ્ર = ભર્ગ, તે સવિતાની મહાન ષ્ફ (મેધા = શક્તિ) છે. ગ્ઙ્મી એટલે કોર (ર્ભિી). જુવો, સૂર્યમાં ગુરૂત્વાકર્ષણનાં બળથી અત્યંત દબાણ થતાં હાઈડ્રોજનનાં બે પરમાણુઓનું ફ્યુઝન થઈ હીલીયમ (લ્લ૨) બને છે. તેને લીધે પ્રચંડ શક્તિ-ઊર્જા ઉત્પન્ન થાય છે. તે ઊર્જા જ જીવન બક્ષે છે. તમામ સજીવોને.

કલ્પના કરો કે, જો સૂર્યની ઊર્જા ખતમ થઈ જાય અને તે 'બ્લેક-હોલ' બની જાય, અરે ! તે ઊર્જા તદ્દન ઘટી પણ જાય, તો પૃથ્વી ઉપર જીવન શક્ય છે ખરૂં ? માટે તો સૂર્યની-ભગવાન સવિતા નારાયણની - આરાધના કરવામાં આવે છે. આપણે પતંગ ઊડાડીએ ત્યારે તે ન ભૂલશો કે તે સાથે સૂર્યની આરાધના કરીએ છીએ.

ભારતે અનેક ખગોળશાસ્ત્રીઓને જન્મ આપ્યો છે. ભાસ્કરાચાર્ય પ્રથમ, ભાસ્કરાચાર્ય દ્વિતીય, વરાહમિહીર, આર્યભટ્ટ વગેરે. તે પૈકી એક મહાન ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત થઈ ગયા. તેઓ ભિન્નમાલમાં રહેતા હતા. ત્યારે ઈ.સ. ૬૨૮માં ત્યાં વ્યાઘ્રમુખનું શાસન હતું. તેના પુત્ર જય શિખરી અને તેઓના પુત્ર વનરાજ ચાવડા (ચાપોત્કટ). તેઓ જાણતા જ હતા કે ઃ્રહ ઃ્રઊંશ્ર - એટલે ફેલાયેલું તે ઃ્રઙ્ક તે અંડાકાર છે. તેથી તો ઃ્રઙ્ક્છક્ન તેવો શબ્દ આપ્યો છે. તેઓએ (બ્રહ્મગુપ્તે) ઁઃ્રઙ્કશદ્ધહદ્બ ેંફ્ર્છિં।' આપ્યો = એટલે કે બ્રહ્માંડમાં વિસ્ફોટ થયો તેમાંથી વિશ્વનું સર્જન થયું.

આ પછી પાદરી જ્યોર્જીસ લેમેટ્રેએ મ્ૈય-મ્ચહય-ર્્રીિઅ આપી. - ૧૯૨૮માં. એ થિયરી જ બ્રહ્માંડમાં-યુનિવર્સમાં- થયેલા વિસ્ફોટ અને તેમાંથી જન્મેલા નિહારિકાઓ, આકાશગંગાઓ તેમાં રહેલા સૂર્યો અને સૂર્યોમાંથી ગ્રહો ઉત્પન્ન થયા. જુઓ, પાદરી લેમેટ્રે પહેલા ૧,૩૦૦ વર્ષ પૂર્વે બ્રહ્મગુપ્તે આ ઁઃ્રઙ્ક્-શદ્ધઢદ્બ-ેંફ્ર્છિં।' આપ્યો.

અંતમાં કહેવાનું કે ભારતે સૂર્યના ૭ અશ્વો કલ્પ્યા છે. તે સાતેય રંગો વિવિધ છે. ગ્રેટ સર આઈઝેક ન્યૂટને સૂર્ય પ્રકાશ સાત રંગનો છે. તે તો છેક સત્તરમી સદીમાં કહ્યું. ન્યૂટનનું માહત્ય તો નિર્વિવાદ છે. પરંતુ તે સાથે તે ન ભૂલીએ કે ભારતને પણ તે જ્ઞાાન હતું જ.

ભારતીય સંસ્કૃતિએ પરમ શક્તિ પાસે બે જ વસ્તુ માગી છે. ષ્ફપ્યપ્યઝ્ર થ ાૃ્રટ્ટ્યપ્।શ્ર = અમારી મેધાને આગળ ધપાવો અને બીજુ માગ્યું છે. ન્ન્ ।વ્ઊંય ઊંઝ્રથ ેંૈ્શ્ન-છિંદ્વમ્હ્લઊંશ।ઢ' અમારા સંકલ્પો કલ્યાણકારી રહો - લૃેં। ેંૈ્શ્નઊંશ્ર.

સૂર્યદેવનં કર્કરાશિમાંથી મકરરાશિમાં સંક્રમણ એટલે મકરસંક્રાંતિ. સંક્રમણ એટલે સરળભાષામાં 'પ્રવેશવું' એમ થાય. ભારતીય પરંપરાનુસાર દર વર્ષ ૧૪ તારીખથી સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે. દક્ષિણ દિશા તરફથી ઉત્તર તરફ ગતિ કરે છે. આ દિવસથી સૂર્યદેવના પ્રકાશનો આરંભ થાય છે અને ક્રમશઃ રાત્રિનું સામ્રાજ્ય ઘટે છે.

મકરસંક્રાંતિ એ પતંગ સાથે સંકળાયેલો તહેવાર છે. ગામડાંઓ અને શહેરોમાં લોકો સમૂહમાં પતંગો આકાશમાં ઉડાડી સૂર્યદેવની આરાધના અને ઉપાસના કરે છે. આમ મકરસંક્રાંતિના આગમને સૂર્યદેવતાનું સન્માન થાય છે. આ તહેવારના દિવસે પતંગરસિયાઓ રંગબેરંગી નાના-મોટાં કદનાં પતંગો ઉડાડી ભવ્ય ઉજવણી કરે છે. આકાશ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠે છે. અહીં નાના-મોટાં સૌ પતંગોત્સવનો આનંદ લૂંટે છે. પતંગ મનુષ્યને શીખવે છે - 'પરિશ્રમી બનો' કેમ કે પતંગને લાંબા અંતર કાપવા શ્રમ લાગે છે, વળી - ઉંચે આભમાં વિહરતો પતંગ શીખવે છે - 'ધ્યેય ઉંચા રાખો - ઉદેશો નિશાન હંમેશા ઉર્ધ્વ રાખો' વિશેષ લખું તો પતંગ અને દોરી એકબીજાના પૂરક છે. પતંગનું ઊંચું ઉડાન દોરી અને પતંગ બન્નેના પારસ્પારિક સહકારથી સંભવે છે. વિશેષ લખું તો પતંગ શીખવે છે વિપરિત પરિસ્થિતિમાં પણ સ્થિર રહો, ધીરજવાન અને ઉર્જા ધારણ કરો આમ માનવસમૂહ પતંગ ચગાવી સૂર્યવંદના સૂર્યસન્માન સૂર્યધ્યાન ઉપાસના કરી મકરસંક્રાંતિના પર્વને હરખભેર વધામણાં કરે છે.

Prasangpat

Google NewsGoogle News