Get The App

આઝાદીની લડાઈના સિપાહી 97 વર્ષીય દિનકર દેસાઈનું નિધન

Updated: Dec 31st, 2020


Google NewsGoogle News
આઝાદીની લડાઈના સિપાહી 97 વર્ષીય દિનકર દેસાઈનું નિધન 1 - image


નવસારી, તા. 31 ડિસેમ્બર 2020 ગુરૂવાર

આઝાદીની લડાઈના સિપાહી, ગણદેવીના પૂર્વ ધારાસભ્ય અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈના પિતા દિનકર દેસાઈનું અવસાન થયુ છે. 97 વર્ષની જૈફ વયે દિનકર દેસાઈએ અંતિમ શ્વાસ લીધા. 

વડાપ્રધાનના હાથે સ્વતંત્રતા સેનાની તરીકે ત્રણવાર સન્માનિત થયા હતા. ગણદેવી વિધાનસભામાં બે ટર્મ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. દિનકર દેસાઈ ધારાસભ્ય પિયુષ દેસાઈના રાજકીય સફરના મુખ્ય માર્ગદર્શક હતા. 


Google NewsGoogle News