કાન્હા ટાઈગર રિઝર્વમાં વાઘે મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત
Image:freepik
રામકુમાર રઘુવંશીના જણાવ્યા મુજબ, વાઘે કલાવતીની
હત્યા કરી હતી અને તેના શરીરના કેટલાક ભાગો ખાધા હતા, જ્યારે તેની
પુત્રી અને પાડોશી ત્યાંથી ભાગી ગયા હતા. બંને ઘરે પહોંચ્યા અને પરિવારના અન્ય
સભ્યો અને પોલીસને ઘટનાની જાણ કરી હતી. માહિતી મળ્યા પછી, KTR અધિકારીઓ અને પોલીસની સંયુક્ત ટીમે શોધખોળ શરૂ કરી હતી.
ગ્રામજનો સાથે જંગલમાં શોધખોળ કરતાં મૃતકનો એક હાથ અને એક પગ મળી આવ્યો હતો. બૈહારમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.