ઉત્તરાખંડના Exit Poll : બીજેપી-27, કોંગ્રેસ-32, AAPનું ખાતું ખુલવાની સંભાવના નહિ
ઉત્તરાખંડમાં પક્ષાંતરના અનેક નાટકો બાદ પણ રાજ્યની સ્થિતિ એક્ઝિટ પોલમાં પણ સ્પષ્ટ નથી થઈ રહી. રાજ્યમાં તાજેતરમાં જ યોજાયેલ ચૂંટણીના સંભવિત પરિણામો એટલેકે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 27 બેઠકો અને ભાજપને 32 બેઠકો મળી શકે છે.
તમામ એક્ઝિટ પોલના સર્વેમાં આમ આદમી પાર્ટીને કોઈ ખાસ સફળતા અહિં મળવાની સંભાવના નથી. શૂન્યથી મહત્તમ બે બેઠકો આપને મળી શકે છે.
ગોવાની માફક જ અહિંયા ભાજપ એક કદમ આગળ છે પરંતુ સંપૂર્ણ સ્થિતિ પરિણામના દિવસે જ સ્પષ્ટ થશે.
Exit Poll Survey :
પંજાબમાં આપના ઝાડુથી કોંગ્રેસનો સફાયો...!
Exit Poll : મણિપુરમાં વાગશે ભાજપનો ડંકો
Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના
Exit Poll : ગોવામાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, અન્ય ભજવશે મહત્વનો રોલ