Get The App

UGC NET December 2023 : યૂજીસીએ જાહેર કરી નેટ પરીક્ષાની એક્ઝામ સિટી સ્લિપ, એક ક્લિકથી કરી શકશો ડાઉનલોડ

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી તા. 6 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર 2023 વચ્ચે પરીક્ષાનું આયોજન કરશે

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
UGC NET December 2023 : યૂજીસીએ જાહેર કરી નેટ પરીક્ષાની એક્ઝામ સિટી સ્લિપ, એક ક્લિકથી કરી શકશો ડાઉનલોડ 1 - image
Image Social  Media

તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર 

UGC NET December 2023 Out: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા યુજીસી નેટ ડિસેમ્બર 2023 પરીક્ષા (UGC NET December 2023 Exam) માટે એક્ઝામ સિટી સ્લિપ જાહેર કરી દેવામાં આવી છે, ઉમેદવારોએ એક્ઝામ સિટી સ્લિપ અધિકૃત વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈ ડાઉનલોડ કરી શકશે. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ અહી આપેલા સ્ટેપ ફોલો કરવાના રહેશે. યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષાનો અરજી નંબર અને જન્મ તારીખ દ્વારા યુજીસી નેટ પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલોડ કરવા માટે લોગિન પ્રોસેસ કરવી જરૂરી છે.  

આ લિંકની મદદથી ડાઉનલોડ કરી શકાશે..

ડાઉનલોડ માટેની લિંક

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી તા. 6 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર 2023 વચ્ચે પરીક્ષાનું આયોજન કરશે. એક્ઝામ શેડ્યુલ અધિકૃત વેબસાઈટ પર મળી રહેશે. યુજીસી નેટ ડિસેમ્બર પરીક્ષા સાથે જોડાયેલ વધુ જાણકારી માટે એનટીએની  વેબસાઈટ ugcnet.nta.ac.in પર જઈ માહિતી મેળવી શકે છે.

UGC NET ડિસેમ્બર 2023 Exam :-

તમે આ રીતે પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકો છો

સ્ટેપ 1: સૌ પ્રથમ ઉમેદવારો અધિકૃત વેબસાઇટ ugcnet.nta.ac.in પર જવાનું રહેશે.

સ્ટેપ 2: આ પછી ઉમેદવારો ડિસેમ્બર પરીક્ષા માટે પરીક્ષા સિટી સ્લિપ લિંક ખોલવી..

સ્ટેપ 3: ત્યાર બાદ ઉમેદવાર અરજી નંબર, જન્મ તારીખ દાખલ કરી લોગિન કરવું.

સ્ટેપ 4: હવે ઉમેદવારો પરીક્ષા શહેરની સ્લિપ ચેક કરો...

સ્ટેપ 5: પછી ઉમેદવારો સિટી સ્લિપ ડાઉનલોડ કરો

સ્ટેપ 6: અને છેલ્લે ઉમેદવારોએ પરીક્ષાની સિટી સ્લિપની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.


Google NewsGoogle News