Updated: Dec 24th, 2024
જમ્મુના ડોડામાં આતંકીઓ પરના એન્કાઉન્ટર દરમ્યાન કેપ્ટન બ્રજેશ થાપા સહિત ચાર જવાનો શહીદ થયા. ૨૭ વર્ષીય બ્રજેશના પિતા પણ નિવૃત્ત સેનાની છે. પશ્ચિમ બંગાળના સિલિગુરીમાં તેને દેશના ગૌરવને છાજે તેવી અંતિમ વિદાઈ અપાઈ હતી.