Photos : દરરોજ બદલાય રહ્યું છે રામલલાનું રૂપ, મન મોહી લેશે આ તસવીરો

દરરોજ રામલલાની દિવ્ય રુપની તસવીરો સોશિયલ મીડિયામાં પ્રકાશિત થઈ રહી છે.

રામલલાને રોજ દિવસ પ્રમાણે વસ્ત્રો પહેરાવવામાં આવે છે

Updated: Jan 27th, 2024


Google NewsGoogle News
Photos : દરરોજ બદલાય રહ્યું છે રામલલાનું રૂપ, મન મોહી લેશે આ તસવીરો 1 - image

Image Twitter 
Ayodhya Ram Mandir:  અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું ઉદ્ધાટન થઈ ગયુ છે. પ્રભુ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદથી જ મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે. હાલમાં મંદિરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી રહી છે. કારણ કે 500 વર્ષોથી જેની રાહ જોવામાં આવી રહી હતી તે રામનગરી અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વચ્ચે મહત્ત્વની વાત એ છે કે, દરરોજ રામલલાનું રુપ બદલાતું રહે છે. 

દરરોજ રામલલાની દિવ્ય રુપની તસવીરો સોશિયલ મીડિયામાં પ્રકાશિત થઈ રહી છે.

Photos : દરરોજ બદલાય રહ્યું છે રામલલાનું રૂપ, મન મોહી લેશે આ તસવીરો 2 - image
IMage Twitter 











આ તસવીરોમાં રામલલાના અલગ- અલગ પ્રકારના વસ્ત્રોમાં ભક્તોને દર્શન આપી રહ્યા છે. 

Photos : દરરોજ બદલાય રહ્યું છે રામલલાનું રૂપ, મન મોહી લેશે આ તસવીરો 3 - image
Image Twitter 

હકીકતમાં રામલલાને રોજ દિવસ પ્રમાણે વસ્ત્રો પહેરાવવામાં આવે છે 

7 દિવસ અને સાત કલર

સોમવારે સફેદ, મંગળવારે લાલ, બુધવારે લીલો , ગુરુવારે પીળો, શુક્રવારે ક્રીમ કલર, રવિવારે ગુલાબી કલરના વસ્ત્રો પહેરાવવામાં આવે છે.

Photos : દરરોજ બદલાય રહ્યું છે રામલલાનું રૂપ, મન મોહી લેશે આ તસવીરો 4 - image
Image Twitter 


ભક્તો રોજ રામલલાના નવા રુપોના દર્શન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પહેલા દિવસે 5 લાખ ભક્તોએ રામલલાના દર્શન કર્યા હતા.


Google NewsGoogle News