મારૂતિ સુઝુકીમાં ત્રણ હજાર કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું
દેશની અગ્રણી ટુ વ્હીલર કંપની હિરો મોટોકોર્પે ચાર દિવસ ઉત્પાદન બંધ રાખ્યું
ઓટો સેક્ટરમાં ચાલી રહેલી ભારે મંદીની અસર
નવી દિલ્હી, તા. ૧૭
દેશના ઓટો સેક્ટરની સૌૈાૃથી મોટી કંપની મારુતિ સુઝુકીએ પોતાના ૩૦૦૦ાૃથી વધુ હંગામી કર્મચારીઓને નોકરીમાંાૃથી બરતરફ કર્યા છે તેમ મારુતિ સુઝુકી ઇન્ડિયા કંપનીના અિાૃધકારીએ આ માહિતી આપી હતી.
બીજી તરફ દેશની સૌાૃથી મોટી ટુ વ્હીલર કંપની હીરો મોટોકોર્પે ચાર દિવસ ઉત્પાદન બંાૃધ રાખવામાં આવ્યું છે. કંપનીમાં ૧૫ ઓગસ્ટાૃથી ૧૮ ઓગસ્ટ સુાૃધી ઉત્પાદન બંાૃધ રાખવામાં આવ્યું છે. બજારમાં માગ ઘટવાને કારણે કંપની ખરાબ સમયમાંાૃથી પસાર ાૃથઇ રહી છે. આ અગાઉ ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ અને અન્ય કેટલીક કંપનીઓ પણ ાૃથોેડાક દિવસ માટે ઉત્પાદન બંાૃધ રાખ્યું હતું.
ન્યૂઝ એજન્સી પીટીઆઇના જણાવ્યા અનુસાર મારુતિ સુઝુકીના ચેરમેન આર સી ભાગર્વે જણાવ્યું છે કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીને ધ્યાનમાં રાખીને હંગામી કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યું નાૃથી. જો કે મારુતિ સુઝુકીમાં કામ કરતા કાયમી કર્મચારીઓ પર આ છટણીની કોઇ અસર પડશે નહીં.
ઇન્ટરવ્યુમાં દરમિયાન ભાગર્વને પૂછવામાં આવ્યું કે હંગામી કર્મચારીઓની છટણી શા માટે કરવામાં આવી? તો તેના જવાબમાં ભાગર્વે જણાવ્યું હતું કે આ બિઝનેસનો એક ભાગ છે. જ્યારે માગ વાૃધારે હોય ત્યારે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે જ્યારે માગ ઘટે છે તો ત્યારે આવા હંગામી કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે મારુતિ સુઝુકી સાાૃથે જોડાયેલા ૩૦૦૦ હંગામી કર્મચારીઆને નોકરી ગુમાવવી પડી છે. ભાર્ગવે જણાવ્યું છે કે ઓટો સેક્ટર આૃર્થતંત્રમાં વેચાણ, સેવા, વીમો, લાયસન્સ, પેટ્રોલ પંપ, પરિવહન સાાૃથે સંકળાયેલી નોેકરીઓનું સર્જન કરે છે.
તેમણે ચેતવણી આપી હતી કે વાહનોના વેચાણમાં ાૃથોડોક પણ ઘટાડો ાૃથશે તો મોટા પાયે કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ અગાઉ ૨૦૦૮-૦૯ અને ૨૦૧૩-૧૪ની આસપાસ પણ ઓટો સેક્ટરમાં આવી જ મંદી જોવા મળી હતી.