લોકસભા ચૂંટણી લડનારા 17 પૂર્વ મુખ્યમંત્રીમાંથી 12 જીત્યાં, પાંચે પરાજયનો સ્વાદ ચાખ્યો, જુઓ યાદી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી લડનારા 17 પૂર્વ મુખ્યમંત્રીમાંથી 12 જીત્યાં, પાંચે પરાજયનો સ્વાદ ચાખ્યો, જુઓ યાદી 1 - image


Lok Sabha Elections Result 2024 | લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે ત્યારે આ વખતની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ-કોંગ્રેસ, સપા, નેશનલ કોન્ફરન્સ, પીડીપી, જેડીએસ જેવા પક્ષોના લગભગ 17 જેટલાં પૂર્વ મુખ્યમંત્રીઓ આ વખતે લોકસભા ચૂંટણીના મેદાને ઉતર્યા હતા. જોકે અહેવાલ એ છે કે આ 17 મુખ્યમંત્રીઓમાંથી 5 તો હારી ગયા અને 12ની જીત થઇ હતી. તો ચાલો જોઇએ કે કયા પક્ષના મુખ્યમંત્રી આ લોકસભા ચૂંટણીમાં સફળ થયા અને કોણે હારનો સ્વાદ ચાખ્યો? 

લોકસભા ચૂંટણી લડનારા 17 પૂર્વ મુખ્યમંત્રીમાંથી 12 જીત્યાં, પાંચે પરાજયનો સ્વાદ ચાખ્યો, જુઓ યાદી 2 - image

લોકસભા ચૂંટણી લડનારા 17 પૂર્વ મુખ્યમંત્રીમાંથી 12 જીત્યાં, પાંચે પરાજયનો સ્વાદ ચાખ્યો, જુઓ યાદી 3 - image


Google NewsGoogle News