દેશભરની ચર્ચાસ્પદ બેઠકો જ્યાંથી દિગ્ગજ vs દિગ્ગજ ચૂંટણી મેદાને હાર્યા, જાણો કોણ જીત્યું-કોણ હાર્યું

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
દેશભરની ચર્ચાસ્પદ બેઠકો જ્યાંથી દિગ્ગજ vs દિગ્ગજ ચૂંટણી મેદાને હાર્યા, જાણો કોણ જીત્યું-કોણ હાર્યું 1 - image
Image : IANS

Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. આ વખતે ચૂંટણીમાં રાજકીય પક્ષોએ અનેક દિગ્ગજ નેતાઓ પર ભરોસો મુકીને ટિકિટ આપી હતી. જો કે કેટલાક નેતાઓ ખરા ઉતર્યા હતા, જ્યારે કેટલાક નેતાઓ પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો હતો. આ વખતની ચૂંટણીની કેટલીક બેઠક પર દિગ્ગજ vs દિગ્ગજનો જંગ જામ્યો હતો. તો કેટલીક બેઠકો ચર્ચાસ્પદ રહી હતી. મહારાષ્ટ્રની બારામતી બેઠક પર તો ભાભી vs નણંદની જંગ જોવા મળી હતી. તો ચાલો જોઇએ કે દિગ્ગજ vs દિગ્ગજ ચૂંટણી મેદાને હાર્યા અને કોણ જીત્યું અને કોણ હાર્યું...

દેશભરની ચર્ચાસ્પદ બેઠકો જ્યાંથી દિગ્ગજ vs દિગ્ગજ ચૂંટણી મેદાને હાર્યા, જાણો કોણ જીત્યું-કોણ હાર્યું 2 - image


Google NewsGoogle News