ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 1 - image


Lok Sabha Elections 2024 | ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારો માટે 13મી યાદી જાહેર કરી હતી. જેમાં એકમાત્ર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું. તેમાં મહારાષ્ટ્રના રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી નારાયણ રાણેને ટિકિટ આપવામાં આવી હતી. 

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 2 - image


Google NewsGoogle News