લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી

ભાજપે અત્યાર સુધીમાં ચાર યાદીમાં 297 ઉમેદવારો તો કોંગ્રેસે ત્રણ યાદીમાં 139 ઉમેદવારોના નામ જાહેર કર્યા

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 1 - image


BJP And Congress Candidate List : દેશમાં લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024)ની તારીખો જાહેર થઈ ગઈ છે, વિવિધ પક્ષોએ જાહેર કરેલા ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ભાજપે અત્યાર સુધીમાં ચાર યાદી જાહેર કરી 297 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ત્રણ યાદી જાહેર કરી અત્યાર સુધીમાં 139 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપે અત્યાર સુધીમાં 297 ઉમેદવારના નામ જાહેર કર્યા, જુઓ યાદી

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 2 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 3 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 4 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 5 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 6 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 7 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 8 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 9 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 10 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 11 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 12 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 13 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 14 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 15 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 16 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 17 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 18 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 19 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 20 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 21 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 22 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 23 - image


કોંગ્રેસે અત્યાર સુધીમાં 139 ઉમેદવારના નામ જાહેર કર્યા, જુઓ યાદી

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 24 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 25 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 26 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 27 - image

લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં ભાજપના 297, કોંગ્રેસના 139 ઉમેદવારોના નામ જાહેર, જુઓ યાદી 28 - image

ચૂંટણી પંચે 16 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચે શનિવારે 16 માર્ચે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો (Lok Sabha Election 2024 Date) જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી માટે 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે, તેમાં આંધ્રપ્રદેશમાં 13 મે, સિક્કમ અને અરૂણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે, જ્યારે ઓડિશામાં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન યોજાશે. જ્યારે ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ 7 મેના રોજ જ મતદાન થશે. આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજીસ્ટર્ડ (Total Voters Registered) થયા છે. ચૂંટણી પંચે આ તમામ ચૂંટણીઓનું પરિણામ ચાર જૂને જાહેર કરવાનો નિર્ણય લીધો હતો, જો કે બાદમાં સિક્કમ અને અરૂણાચલ પ્રદેશની તારીખોમાં ફેરફાર કરી બીજી જૂને પરિણામ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.


Google NewsGoogle News