લોકસભા ચૂંટણીના સૌથી ઝડપી અને વિસ્તૃત પરિણામ: ગુજરાત સમાચાર વેબસાઈટ પર સવારે 7 વાગ્યાથી લાઈવ
Lok Sabha Election 2024 Results : વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા ભારતમાં લોકસભા ચૂંટણીનું મતદાન સંપન્ન થઈ ગયું છે. ચૂંટણીના આ સાત તબક્કામાં આશરે 66 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે ચોથી જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે ત્યારે ગુજરાત સમાચાર વેબસાઈટ પર આપણી માતૃભાષામાં જોવા મળશે સૌથી સચોટ અને વિસ્તૃત પરિણામ.
ગુજરાત સમાચાર વેબસાઈટ પર જ ચૂંટણી પરિણામો કેમ જોવા જોઈએ?
- ગુજરાત સમાચારની એપ અને વેબસાઇટ પર એક જ પ્લેટફૉર્મ પર કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી અરુણાચલ પ્રદેશ સુધીની તમામ 543 બેઠકોનું ટુ ધ પોઈન્ટ કવરેજ.
- ગ્રાફિક્સ અને ફીચર્સની મદદથી એક નજરમાં જ પરિણામો સમજવામાં પણ મદદ મળશે.
- હોટ સીટ પર કોણ જીત્યું, કયા જાણીતા ચહેરાને હારનો સામનો કરવો પડ્યો, નેતાઓની સંપત્તિથી લઈને ક્રિમિનલ કેસ સુધીની તમામ માહિતી આંગળીના ટેરવે.
- આ સાથે ગુજરાતની 26 બેઠકોનું પણ વિસ્તૃત કવરેજ બિલકુલ સરળ ગ્રાફિક્સની મદદથી.
- આ સિવાય ગુજરાત સહિત દેશની તમામ મહત્ત્વની બેઠકો પર હારજીતનું વિશ્લેષણ તો ખરું જ.
દેશની તમામ બેઠકના પરિણામ અને સમીકરણો સરળતાથી સમજવા આજે જ ડાઉનલોડ કરો ગુજરાત સમાચાર એપ.
ગુજરાત સમાચાર એપ ડાઉનલોડ કરવા માટે :
એન્ડ્રોઇડ યુઝર્સ અહીં ક્લિક કરો