Lok Sabha Elections 2024: ગુજરાતના કોઈ ડિજિટલ પ્લેટફૉર્મમાં નથી એવી માહિતી માત્ર ગુજરાત સમાચાર પર
Lok Sabha Elections 2024 : દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઇ રહી છે. એવામાં ગુજરાતનાં સૌથી વિશ્વસનીય ડિજિટલ મીડિયા પ્લેટફૉર્મ ગુજરાત સમાચાર પર તમને મળશે ચૂંટણીનું સૌથી વિસ્તૃત કવરેજ.
ગુજરાત સહિત દેશના તમામ રાજ્યની 543 લોકસભા બેઠક પર કયા પક્ષના કયા ઉમેદવારો સામસામે છે તે જાણવા ગુજરાત સમાચારની વેબસાઈટ કે એપ પર જુઓ Election 2024 પેજ.
અહીં તમે ચૂંટણીના સૌથી મોટા સમાચાર અને લાઈવ ન્યૂઝ પણ જોઈ શકશો. આ સાથે સ્ટાર કેન્ડિડેટ કેટેગરીમાં ઉમેદવારની ઉંમર, શૈક્ષણિક લાયકાત, કુલ સંપત્તિ અને જવાબદારીઓ વગેરે.
આ પેજ પર ALL SEATS કેટેગરીમાં રાજ્ય પ્રમાણેના ફિલ્ટરનો ઉપયોગ કરીને જાણી શકાશે, દેશની વિવિધ લોકસભા બેઠકના ઉમેદવારની સંપૂર્ણ માહિતી.
તો ALL CANDIDATES કેટેગરીમાં દેશના વિવિધ રાજકીય પક્ષો પ્રમાણેના ફિલ્ટરનો ઉપયોગ કરીને જોઈ શકાશે, જે તે ઉમેદવારોની સંપૂર્ણ માહિતી.
આ સિવાય ચૂંટણીને લગતી ઈન્ફોર્મેટિવ સ્ટોરીઝ, રસપ્રદ કિસ્સા અને ગુજરાતની તમામ બેઠકોના સમીકરણ અને ટૂંકો ઈતિહાસ તો ખરા જ...
તો આજે જ ડાઉનલોડ કરો, ગુજરાત સમાચારની એપ્લિકેશન.