રેલવે મુસાફરો માટે માઠા સમાચાર, 3 દિવસ માટે 62 ટ્રેનો કેન્સલ, જોઈ લો યાદી નહીંતર ફસાઈ જશો

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
રેલવે મુસાફરો માટે માઠા સમાચાર, 3 દિવસ માટે 62 ટ્રેનો કેન્સલ, જોઈ લો યાદી નહીંતર ફસાઈ જશો 1 - image


Indian Railway: મધ્ય રેલવેના પૂણે ડિવિઝનના દૌંડમાં નોન-ઇન્ટરલોકિંગ કામ કરવા ત્રણ દિવસના બ્લોકની જાહેરાત કરાઈ છે. આ કારણસર 29થી 31મી જુલાઈ સુધી ટ્રેન સેવાને અસર થશે. 29મી જુલાઈએ કુલ 15 ટ્રેન, 30મી જુલાઈએ 23 ટ્રેન અને 31મી જુલાઈએ 24 ટ્રેન રદ કરવામાં આવી છે. 

પૂણે-મિરાજ-કુર્દુવાડી, ગુંટકલ-બેલારી-હુબલી-મિરાજ-પૂણે અને મનમાડ-ઇગતપુરી-કલ્યાણ-પનવેલ-કર્જત-પૂણે-મિરાજ લાઇનને બદલે અન્ય ઘણી ટ્રેનો વૈકલ્પિક રૂટ પર દોડાવવામાં આવશે. બ્લોકને કારણે ઘણી ટ્રેનોના રૂટ પણ ઓછા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: લૂંટો રે ભાઈ લૂંટો : કેસરિયો ખેસ પહેરો, પક્ષના નામે કાળા કરતૂત કરો, અઠવાડિયામાં જ આઠ કેસ


29મી જુલાઈએ આ ટ્રેન રદ રહેશે

17614 હઝુર સાહિબ નાંદેડ-પનવેલ એક્સપ્રેસ

17613 પનવેલ-હઝુર સાહિબ નાંદેડ એક્સપ્રેસ

12025/12026 પૂણે-સિકંદરાબાદ-પૂણે શતાબ્દી એક્સપ્રેસ

12169/12170 પૂણે-સોલાપુર-પૂણે એક્સપ્રેસ

11419 દૌંડ -નિઝામાબાદ ડીએમયુ

11418 સોલાપુર-પૂણે એક્સપ્રેસ

01511/01512 પૂણે-બારામતી-પૂણે ડીએમયુ

​​01525 પૂણે-દૌંડ મેમૂ મેસેન્જર

01527 દૌંડ-બારામતી ડીએમયુ

​​01461/01462 સોલાપુર-દૌંડ-સોલાપુર ડીએમયુ

​​01539/01539 પૂણે-દૌંડ-પૂણે ડીએમયુ

​​01528 બારામતી-પૂણે ડીએમયુ

01533 પૂણે-દૌડ ડીએમયુ

​​01532 બારામતી-દૌંડ ડીએમયુ ​​

01487/01488 પૂણે-હરંગુલ-પૂણે એક્સપ્રેસ

30મી જુલાઈએ આ ટ્રેન રદ રહેશે

30મી જુલાઈએ 1417 પૂણે-સોલાપુર એક્સપ્રેસ

17614 હઝુર સાહિબ નાંદેડ એક્સપ્રેસ

17613 પનવેલ-હજુર સાહિબ નાંદેડ એક્સપ્રેસ

11422 સોલાપુર-પૂણે ડીએમયુ

11421 હડપસર-સોલાપુર ડીએમયુ

12169/12170 પૂણે-સોલાપુર-પૂણે એક્સપ્રેસ

41504019 એક્સપ્રેસ દૌંડ-નિઝામાબાદ ડીએમયુ

11418 સોલાપુર-પૂણે એક્સપ્રેસ

01521 પૂણે-દૌંડ ડીએમયુ

01523 દૌંડ-બારામતી ડીએમયુ

01522 હડપરસ-દૌંડ ડીએમયુ

01526 બારામતી-પણે ડીએમયુ

01511 પૂણે-બારામતી ડીએમયુ

01525 પૂણે-દૌંડ મેમૂ પેસેન્જર

01512 બારામતી-દૌંડ ડીએમયુ

01527 દૌંડ-બારામતી ડીએમયુ

01529/01530 પણે-દૌંડ-પૂણે

01528 બારામતી-પણે ડીએમયુ

01462/01461 દૌંડ-સૌલાપુર-દૌંડ ડીએમયુ

01533 પૂણે દૌંડ ડીએમયુ

01532 બારામતી-દૌંડ ડીએમયુ

01487/01488 પૂણે-હરંગુલ-પૂણે સ્પેશિયલ

રેલવે મુસાફરો માટે માઠા સમાચાર, 3 દિવસ માટે 62 ટ્રેનો કેન્સલ, જોઈ લો યાદી નહીંતર ફસાઈ જશો 2 - image


Google NewsGoogle News