દેશભરમાં એકસાથે 52 ટ્રેન રદ, ગુજરાતમાંથી ઉપડતી ટ્રેનો પણ સામેલ, જુઓ સંપૂર્ણ યાદી

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
દેશભરમાં એકસાથે 52 ટ્રેન રદ, ગુજરાતમાંથી ઉપડતી ટ્રેનો પણ સામેલ, જુઓ સંપૂર્ણ યાદી 1 - image


Indian Railway 52 Trains Were Canceled : ભારતીય રેલવેએ કેટલીક ટ્રેનો કેન્સલ કરવાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની પણ કેટલીક ટ્રેનોનો સમાવેશ છે. આ ટ્રેનો 24 ઑગસ્ટથી 14 સપ્ટેમ્બર 2024 સુધી કેન્સલ કરવામાં આવી છે. તેથી જો તમે આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો અથવા તો ક્યાંક જવાની ટિકિટ બુક કરાવી લીધી છે, તો પ્રવાસ શરુ કરતાં પહેલા કેન્સલ થયેલી ટ્રેનોની યાદી ચેક કરવાનું ભૂલશો નહીં. આ યાદીમાં ભોપાલથી બિલાસપુર, કટની અને જબલપુર જતી ટ્રેનો ઉપરાંત અન્ય ઘણી ટ્રેનો પણ કેન્સલ કરવામાં આવી છે. કુલ 52 ટ્રેનો રદ કરવામાં આવી છે.

ટ્રેનો રદ કરવાનું કારણ:

રેલવે દ્વારા ટ્રેક રિપેરિંગનું કામ શરુ કરવાના કારણે ભોપાલથી જબલપુર અને ભોપાલથી બિલાસપુરના રૂટ પર ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના કારણે આ રૂટ પર મુસાફરી કરતાં મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

આ ટ્રેનો રદ કરવામાં આવી છે...

  • 1.  01885 બીના-દમોહ એક્સપ્રેસ 25.08.2024 થી 13.09.2024 સુધી રદ રહેશે. (20 ટ્રિપ રદ )
  • 2.  01886 દમોહ-બીના એક્સપ્રેસ 26.08.2024 થી 14.09.2024 સુધી રદ રહેશે. (20 ટ્રિપ રદ )
  • 3.  06603 બીના-કટની મુડવારા મેમુ 26.08.2024 થી 13.09.2024 સુધી રદ રહેશે. (19 ટ્રિપ રદ )
  • 4.  06604 કટની મુડવારા-બીના મેમુ 26.08.2024 થી 13.09.2024 સુધી રદ રહેશે. (19 ટ્રિપ રદ )
  • 5.  09817 કોટા-દાનાપુર સ્પેશિયલ ટ્રેન 24.08.2024, 31.08.2024 અને 07.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ )
  • 6.  09818 દાનાપુર-કોટા સ્પેશિયલ 25.08.2024, 01.09.2024 અને 08.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ )
  • 7.  11271 ઇટારસી-ભોપાલ એક્સપ્રેસ 25.08.2024, 26.08.2024, 29.08.2024, 30.08.2024, 31.08.2024, 3.09.2024
  • 8.  11272 ભોપાલ-ઇટારસી એક્સપ્રેસ 25.08.2024, 26.08.2024, 29.08.2024, 30.08.2024, 31.08.2024, 3.09.2024ના રોજ રદ રહેશે. (06 ટ્રિપ રદ )
  • 9.  11703 રીવા-ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસ 05.09.2024, 08.09.2024, 10.09.2024 અને 12.09.2024ના રોજ રદ રહેશે. (04 ટ્રિપ રદ )
  • 10. 11704 ડૉ. આંબેડકર નગર-રીવા એક્સપ્રેસ ટ્રેન 06.09.2024, 09.09.2024, 11.09.2024 અને 13.09.2024ના રોજ રદ રહેશે. (04 ટ્રિપ રદ )
  • 11. 22165 ભોપાલ-સિંગરૌલી એક્સપ્રેસ 28.08.2024 અને 11.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 12. 22166 સિંગરૌલી-ભોપાલ એક્સપ્રેસ 29.08.2024 અને 12.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 13. 22169 રાણી કમલાપતિ-સંતરાગાછી એક્સપ્રેસ 28.08.2024, 4.09.2024 અને 11.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 14. 22170 સંતરાગાછી-રાણી કમલાપતિ એક્સપ્રેસ 29.08.2024, 5.09.2024 અને 12.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 15. 13025 હાવડા-ભોપાલ એક્સપ્રેસ 09.09.2024ના રોજ રદ કરવામાં આવશે. (01 ટ્રિપ રદ )
  • 16. 13026 ભોપાલ-હાવડા એક્સપ્રેસ 11.09.2024ના રોજ રદ કરવામાં આવશે. (01 ટ્રિપ રદ )
  • 17.18236 બિલાસપુર-ભોપાલ એક્સપ્રેસ 24.08.2024 થી 12.09.2024 સુધી રદ રહેશે. (20 ટ્રિપ રદ )
  • 18. 18235 ભોપાલ-બિલાસપુર એક્સપ્રેસ 26.08.2024 થી 14.09.2024 સુધી રદ રહેશે. (20 ટ્રિપ રદ )
  • 19.13423 ભાગલપુર-અજમેર એક્સપ્રેસ 05.09.2024 અને 12.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 20. 13424 અજમેર-ભાગલપુર એક્સપ્રેસ 06.09.2024 અને 13.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 21. 18009 સંત્રાગાચી-અજમેર એક્સપ્રેસ 30.08.2024 અને 06.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 22. 18010 અજમેર-સંતરાગાછી એક્સપ્રેસ 1.09.2024 અને 08.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 23. 22830 શાલીમાર-ભુજ એક્સપ્રેસ 31.08.2024 અને 07.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 24. 22829 ભુજ-શાલીમાર એક્સપ્રેસ 3.09.2024 અને 10.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 25.18207 દુર્ગ-અજમેર એક્સપ્રેસ 26.08.2024, 2.09.2024 અને 9.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 26. 18208 અજમેર-દુર્ગ એક્સપ્રેસ 27.08.2024, 3.09.2024 અને 10.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ )
  • 27. 18213 દુર્ગ-અજમેર એક્સપ્રેસ 08.09.2024ના રોજ રદ રહેશે. (01 ટ્રિપ રદ )
  • 28. 18214 અજમેર-દુર્ગ એક્સપ્રેસ 09.09.2024ના રોજ રદ રહેશે. (01 ટ્રિપ રદ )
  • 29. 20847 દુર્ગ-શહીદ કેપ્ટન તુષાર મહાજન એક્સપ્રેસ 04.09.2024 અને 11.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 30. 20848 શહીદ કેપ્ટન તુષાર મહાજન-દુર્ગ એક્સપ્રેસ 06.09.2024 અને 13.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 31. 22867 દુર્ગ-નિઝામુદ્દીન એક્સપ્રેસ 30.08.2024, 6.09.2024, 10.09.2024 અને 13.09.2024ના રોજ રદ રહેશે. (04 ટ્રિપ રદ)
  • 32. 22868 નિઝામુદ્દીન-દુર્ગ એક્સપ્રેસ 31.08.2024, 7.09.2024, 11.09.2024 અને 14.09.2024ના રોજ રદ રહેશે. (04 ટ્રિપ રદ)
  • 33. 18573 વિશાખાપટ્ટનમ ભગત કી કોઠી એક્સપ્રેસ 29.08.2024ના રોજ રદ રહેશે. (01 ટ્રિપ રદ)
  • 34. 18574 ભગત કી કોઠી – વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ 31.08.2024ના રોજ રદ રહેશે. (01 ટ્રિપ રદ)
  • 35.  09343 ડૉ. આંબેડકર નગર-પટના એક્સપ્રેસ સ્પેશિયલ 29.08.2024, 5.09.2024 અને 12.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 36.  09344 પટના- ડૉ. આંબેડકર નગર એક્સપ્રેસ સ્પેશિયલ 30.08.2024, 6.09.2024 અને 13.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 37.  09493 અમદાવાદ-પટના એક્સપ્રેસ 25.08.2024, 01.09.2024 અને 8.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 38.  09494 પટના-અમદાવાદ એક્સપ્રેસ 27.08.2024, 03.09.2024 અને 10.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 39. 19091 બાંદ્રા-ગોરખપુર એક્સપ્રેસ 02.09.2024 અને 09.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 40. 19092 ગોરખપુર-બાંદ્રા એક્સપ્રેસ 03.09.2024 અને 10.09.2024ના રોજ રદ કરવામાં આવશે. (02 ટ્રિપ રદ)
  • 41. 19413 અમદાવાદ-કોલકાત્તા એક્સપ્રેસ 04.09.2024 અને 11.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 42. 19414 કોલકાત્તા-અમદાવાદ એક્સપ્રેસ 07.09.2024 અને 14.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 43. 22911 ઇન્દોર-હાવડા એક્સપ્રેસ 3.09.2024 અને 5.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 44. 22912 હાવડા-ઈન્દોર એક્સપ્રેસ 5.09.2024 અને 7.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 45. 20971 ઉદયપુર-શાલીમાર એક્સપ્રેસ 24.08.2024 અને 31.08.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 46. ​​20972 શાલીમાર-ઉદયપુર એક્સપ્રેસ 25.08.2024 અને 1.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ )
  • 47. 19607 કોલકાતા-અજમેર એક્સપ્રેસ 29.08.2024, 5.09.2024 અને 12.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 48. 19608 અજમેર-કોલકાતા એક્સપ્રેસ 26.08.2024, 2.09.2024 અને 9.09.2024ના રોજ રદ રહેશે. (03 ટ્રિપ રદ)
  • 49. 20471 લાલગઢ-પુરી એક્સપ્રેસ 08.09.2024ના રોજ રદ રહેશે. (01 ટ્રિપ રદ)
  • 50. 20472 પુત્રી-લાલગઢ એક્સપ્રેસ 11.09.2024ના રોજ રદ કરવામાં આવશે. (01 ટ્રિપ રદ)
  • 51. 2408 નિઝામુદ્દીન-અંબિકાપુર એક્સપ્રેસ 27.08.2024 અને 3.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)
  • 52. 22407 અંબિકાપુર-નિઝામુદ્દીન એક્સપ્રેસ 29.08.2024 અને 5.09.2024ના રોજ રદ રહેશે. (02 ટ્રિપ રદ)

રેલવે મુસાફરોને વિનંતી કરી છે કે, મુસાફરી કરતાં પહેલા કૃપા કરીને એકવાર રેલવેની અધિકૃત વેબસાઇટ પર ખાતરી કરી લેવી. રેલવેની અધિકૃત પૂછપરછ સેવા, NTES-139નો ઉપયોગ કરવો જોઈએ. આ સેવામાં તમને ટ્રેનનો સમય, સ્થાન અને કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા માટે જરૂરી માહિતી મળી રહેશે.


Google NewsGoogle News