Get The App

ભારતીય નેવીની તાકાત વધશે, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી

આ જહાજથી નેવીને બળતણ, શસ્ત્રો અને ખોરાખ ભરવામાં મદદ મળશે

આ પ્રોજેક્ટની અંદાજિત કિંમત લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે

Updated: Aug 17th, 2023


Google News
Google News
ભારતીય નેવીની તાકાત વધશે, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી 1 - image
Image : Twitter

ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે 20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજ તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નેવીને બળતણ, શસ્ત્રો અને ખોરાક ભરવામાં મદદ મળશે.

Tags :