Good Bye 2023 : આ વર્ષે દેશ-વિદેશના આ મહાનુભાવોનું થયું નિધન
શ્રધ્ધા સુમન
- મધુરીબહેન કોટક - ૯૨ વર્ષ - ચિત્રલેખાના સહસંસ્થાપક - ૦૭.૦૧.૨૩
- શરદ યાદવ - ૭૫ વર્ષ - જે.ડી.યુ.ના પૂર્વ અધ્યક્ષ - ૧૩.૦૧.૨૩
- સંજય ચૌહાણ - ૬૨ વર્ષ - પાનસિંહ તોમરના લેખક - ૧૩.૦૧.૨૩
- દામજીભાઈ એન્કરવાલા - ૮૬ વર્ષ - દાનવીર - ૩૦.૦૧.૨૩
- શાંતિભૂષણ - ૯૭ વર્ષ - ભૂ.પૂ.કાયદા મંત્રી - ૦૧.૦૨.૨૩
- વાણી જયરામ - ૭૭ વર્ષ - ગાયિકા - ૦૫.૦૨.૨૩
- એ એમ અહેમદી - ૯૦ વર્ષ - પૂર્વ સી.જે.આઈ. - ૦૩.૦૩.૨૩
- સતીશ કૌશિક - ૬૬ વર્ષ - અભિનેતા-દિગ્દર્શક - ૧૦.૦૩.૨૩
- સમીર ખખ્ખર - ૭૧ વર્ષ - અભિનેતા - નુક્કડ ફેઈમ - ૧૬.૦૩.૨૩
- ઉષા ગોકાણી - ૮૯ વર્ષ - ગાંધીજીના પૌત્રી - ૨૨.૦૩.૨૩
- ઈનોસેન્ટ - ૭૫ વર્ષ - અભિનેતા-પૂર્વ સાંસદ - ૨૮.૦૩.૨૩
- સલિમ દૂરાની - ૮૮ વર્ષ - પૂર્વ ક્રિકેટર - ૦૩.૦૪.૨૩
- પ્રકાશસિંહ બાદલ - ૯૫ વર્ષ - પંજાબના પૂર્વ મુખ્યમંત્રી - ૨૬.૦૪.૨૩
- અરૂણ ગાંધી - ૮૯ વર્ષ - મહાત્મા ગાંધીના પૌત્ર - ૦૨.૦૫.૨૩
- શ્રીચંદ પરમાનંદ હિન્દુજા - ૮૭ વર્ષ - હિન્દુજા જૂથના ચેરમેન - ૧૮.૦૫.૨૩
- મનોજ મિશ્રા - ૬૮ વર્ષ - પર્યાવરણવિદ્ - ૦૫.૦૬.૨૩
- ગૂફી પેન્ટલ - ૭૮ વર્ષ - મહાભારતના શકુની મામા - ૦૬.૦૬.૨૩
- ગીતાંજલી અય્યર - ૭૨ વર્ષ - દૂરદર્શન-ન્યૂઝ રીડર - ૦૭.૦૬.૨૩
- એસ દાકુન્હા - ૯૩ વર્ષ - અમૂલ ગર્લના સર્જક - ૨૧.૦૬.૨૩
- ઓમાન ચાંડી - ૭૧ વર્ષ - કેરળના પૂર્વ મુખ્યમંત્રી - ૧૯.૦૭.૨૩
- નીતિન દેસાઈ - ૫૮ વર્ષ - ફિલ્મ આર્ટ ડિરેકટર - ૦૨.૦૮.૨૩
- ડૉ. બિંદેશ્વર પાઠક - ૮૦ વર્ષ - સુલભના સ્થાપક - ૧૭.૦૮.૨૩
- સંજય ગઢવી - ૫૮ વર્ષ - ફિલ્મ ડિરેકટર - ૧૯.૦૯.૨૩
- જુનિયર મહેમુદ - ૬૭ વષ - હાસ્ય અભિનેતા - ૦૮.૧૨.૨૩
- પરવેઝ મુશરફ - ૭૯ વર્ષ - પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ - ૦૬-૦૨-૨૩
- આંદ્રે બોતિકોવ - - સ્પુતનિક રસીના શોધક - ૦૬.૦૩.૨૩
- રાઘવન ઐય્યર - ૬૧ વર્ષ - શેફ અને લેખક - ૦૬.૦૪.૨૩
- તારક ફતેહ - ૭૩ વર્ષ - પાકિસ્તાની લેખક - ૨૫.૦૪.૨૩
- સિલ્વિયો ર્બ્લુસ્કોની - ૮૭ વર્ષ - ઇટાલીના પૂર્વ વડાપ્રધાન - ૧૩.૦૬.૨૩
- ગુડઇનફ - ૧૦૧ વર્ષ - બેટરીના જનક, - ૨૭.૦૬.૨૩
- લુઇ ગ્લુક - ૮૦ વર્ષ - સાહિત્ય નોબેલ વિજેતા - ૧૫.૧૦.૨૩
- લી કિયાંગ - ૬૮ વર્ષ - ચીનના પૂર્વ વડાપ્રધાન - ૨૮.૧૦.૨૩
- ચાર્લી મંગર - ૯૯ વર્ષ - લાઈકા પ્રેસિડેન્ટ,બર્કશાયર હેથવે - ૩૦.૧૧.૨૩
- હેન્રી કિસિંજર - ૧૦૦ વર્ષ - અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી - ૦૧.૧૨.૨૩