Good Bye 2022 : આ વર્ષે દેશે લતા મંગેશકર સહિત 39 મહાનુભાવો ગુમાવ્યા
Image - Wikipedia |
દેશે વર્ષ 2022માં 39 મહાનુભાવો ગુમાવ્યા. સૂરની સ્વર સામાગ્રી લતા મંગેશકર, નૃત્ય પંડિત બિરજુ મહારાજ, પંજાબી સિંગર સિધ્ધૂ મૂસેવાલા, તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી, બજાજ ઉદ્યોગ જગતના ઉદ્યોગપતિ રાહુલ બજાજ સહિત 39 મહાનુભાવોના નિધન થયા. તો જોઈએ દેશે ગુમાવેલા 39 મહાનુભાવોની યાદી...
જાન્યુઆરી
- સમાજસેવિકા પદ્મશ્રી સિંધુતાઈ સપકાલે - ૭૩ વર્ષ
- નૃત્ય પંડિત બિરજુ મહારાજ - ૮૪ વર્ષ
- સામાજીક કાર્યકર પદ્મશ્રી બાબા ઇકબાલસિંહ - ૯૬ વર્ષ
ફેબુ્રઆરી
- હિન્દી-મરાઠી ફિલ્મોના અભિનેતા - રમેશ દવે - ૯૩ વર્ષ
- ભાજપના નેતા - જગ્ગા રેડ્ડી - ૮૭ વર્ષ
- સૂરની સ્વર સામ્રાજ્ઞી - લતા મંગેશકર - ૯૨ વર્ષ
- મહાભારત ટી.વી. શ્રેણીના ભીમ - પ્રવિણકુમાર સોબતી - ૭૪ વર્ષ
- બજાજ ઉદ્યોગ જગતના ઉદ્યોગપતિ - રાહુલ બજાજ - ૮૩ વર્ષ
- સંગીત-કમ્પોઝર - બપ્પી દા - ૬૯ વર્ષ
- પ. બંગાળની ગાયિકા - સંધ્યા મુખોપાધ્યાય - ૯૦ વર્ષ.
માર્ચ
- સાહિત્યકાર - જયપ્રકાશ ચોક્સી - ૮૩ વર્ષ
- ભૂ.પૂ. ચીફ જસ્ટિસ આર.સી. લાહોરી - ૮૧ વર્ષ
એપ્રિલ
- ગુર્જર અનામત આંદોલન નેતા - કર્નલ કિરોડીસિંહ બંસલ - ૮૩ વર્ષ
- પ્રસિધ્ધ ફિલ્મ નિર્માતા - ટી. રામારાવ - ૮૪
મે
- સંતુર વાદ્યના સંગીતજ્ઞા - પંડિત શિવકુમાર શર્મા - ૮૪ વર્ષ
- પૂર્વ ટેલિકોમ મંત્રી - સુખરામ - ૯૪ વર્ષ
- કન્નડ ટી.વી. એક્ટ્રેસ - ચેતના રાજ - ૨૧ વર્ષ
- પંજાબી સિંગર અને નેતા - સિધ્ધૂ મૂસેવાલા
જૂન
- બોલીવુડ ગાયક - ક્રિષ્નકુમાર કુન્ન (કે.કે.) - ૫૩ વર્ષ
- પ્રસિધ્ધ સંતુરવાદક - પંડિત ભજન સોપારી - ૭૪ વર્ષ
- ઉદ્યોગપતિ - પાલોનજી મિસ્ત્રી - ૯૩ વર્ષ
જુલાઈ
- ગાયક - ભૂપિંદરસિંઘ - ૮૨ વર્ષ
- રાજસ્થાન - મહંત વિજયદાસ
- ટી.વી. કલાકાર - મલખાનસિંહ
ઓગસ્ટ
- ભારતના શેરબજારના કિંગ - રાકેશ ઝુનઝુનવાલા - ૬૨ વર્ષ
- ભાજપના નેતા - સોનાલી ફોગટ - ૪૨ વર્ષ
સપ્ટેમ્બર
- તાતા ગ્રૂપના પૂર્વ ચેરમેન - સાયરસ મિસ્ત્રી
- પુરાતત્વવિદ્ - પ્રો. બી.બી. લાલ - ૧૦૧ વર્ષ
- શંકરાચાર્ય રામ મંદિર આંદોલનના પ્રવક્તા - આચાર્ય ધર્મેન્દ્રજી - ૭૯ વર્ષ
- મશહુર કોમેડિયન - રાજુ શ્રીવાસ્તવ - ૫૮ વર્ષ
ઓક્ટોબર
- પવન ઉર્જાના પ્રણેતા - તુલસી તંતી - ૬૪ વર્ષ
- સમાજવાદી પાર્ટીના સંરક્ષક - મુલાયમસિંહ - ૮૨ વર્ષ
- પ્રખ્યાત જાદુગર - ઓ.પી. શર્મા
- ઓઆરએસની ભેટ આપનાર - ડૉ. દિલીપ મહાલ - ૮૮ વર્ષ
નવેમ્બર
- 'સેવા' સંસ્થાના સ્થાપક - ઇલાબેન ભટ્ટ - ૮૯ વર્ષ
- અભિનેત્રી અને એન્કર - તબસ્સુમ - ૭૮ વર્ષ
- 'રસના'ના સ્થાપક - અરીઝ ખંભાતા - ૮૫ વર્ષ
ડિસેમ્બર
- ટોયટો કિર્લોસ્કટ મોટરના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કર-૬૪ વર્ષ
- જાણીતા અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રિય મંત્રી વાય. કે. અલઘ-૮૩ વર્ષ