Get The App

ભાજપને 240, કોંગ્રેસને 99, કોઈને બહુમતી નહીં, જુઓ આખું લિસ્ટ, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
ભાજપને 240, કોંગ્રેસને 99, કોઈને બહુમતી નહીં, જુઓ આખું લિસ્ટ, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી 1 - image


Lok Sabha Election Result 2024: ચૂંટણી પંચે દેશની તમામ 543 લોકસભા બેઠકના પરિણામો જાહેર કર્યા છે, જેમાં ભાજપે સૌથી વધુ 240 બેઠક જીતી છે જ્યારે કોંગ્રેસને 99 બેઠક મળી છે. ભાજપના સુરતના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા બાદ 4 જૂને 542 બેઠક માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી પંચની વેબસાઇટ પરના અપડેટ મુજબ, લોકસભા ચૂંટણીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પક્ષો દ્વારા જીતેલી બેઠકોની સંખ્યા નીચે મુજબ છે.

ભાજપને 240, કોંગ્રેસને 99, કોઈને બહુમતી નહીં, જુઓ આખું લિસ્ટ, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી 2 - image

ભાજપને 240, કોંગ્રેસને 99, કોઈને બહુમતી નહીં, જુઓ આખું લિસ્ટ, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી 3 - image

ભાજપને 240, કોંગ્રેસને 99, કોઈને બહુમતી નહીં, જુઓ આખું લિસ્ટ, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી 4 - image

ભાજપ - 240

કોંગ્રેસ - 99

સમાજવાદી પાર્ટી - 37

તૃણમૂલ કોંગ્રેસ - 29

ડીએમકે - 22

ટીડીપી - 16

જેડી(યુ) – 12

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) - 9

એનસીપી (શરદ પવાર)-8

શિવસેના - 7

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) - 5

વાયએસઆરસીપી - 4

આરજેડી - 4

સીપીઆઈ (એમ) - 4

ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ - 3

આપ - 3

ઝારખંડ મુક્તિ મોરચા - 3

જનસેના પાર્ટી - 2

સીપીઆઈ (એમએલ)(એલ) - 2

જેડી(એસ) - 2

વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (વીસીકે) - 2

સીપીઆઈ - 2

આરએલડી-2

નેશનલ કોન્ફરન્સ - 2

યુનાઈટેડ પીપલ્સ પાર્ટી, લિબરલ - 1

આસામ ગણ પરિષદ - 1

હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) - 1

કેરળ કોંગ્રેસ - 1

રિવોલ્યુશનરી સોશિયાલીસ્ટ પાર્ટી - 1

એનસીપી -1

વોઈસ ઓફ પીપલ્સ પાર્ટી - 1

ઝોરામ પીપલ્સ મૂવમેન્ટ - 1

શિરોમણી અકાલી દળ - 1

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી - 1

ભારત આદિવાસી પાર્ટી - 1

સિક્કિમ ક્રાંતિકારી મોરચા - 1

મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ - 1

આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) - 1

અપના દળ (સોનીલાલ) - 1

એજેએસયુ પાર્ટી - 1

એઆઈએમઆઈએમ  -1

ઈન્ડીપેન્ડન્ટ - 7

ભાજપને 240, કોંગ્રેસને 99, કોઈને બહુમતી નહીં, જુઓ આખું લિસ્ટ, કઈ પાર્ટીને કેટલી બેઠક મળી 5 - image


Google NewsGoogle News