Get The App

ગુજરાતના પાડોશી રાજ્યે કર્યુ ખેડૂતોનુ 21000 કરોડનુ દેવુ માફ

Updated: Nov 7th, 2018

GS TEAM


Google News
Google News
ગુજરાતના પાડોશી રાજ્યે કર્યુ ખેડૂતોનુ 21000 કરોડનુ દેવુ માફ 1 - image

નવી દિલ્હી, તા.  7 નવેમ્બર 2018 બુધવાર

ગુજરાતમાં ખેડૂતો એક તરફ કપરી સ્થિતિ સામે ઝઝૂમી રહ્યા છે અને ગુજરાત સરકાર પર વારંવાર ખેડૂતોની ઉપેક્ષા કરવાનો આરોપ વિપક્ષ લગાવતો રહ્યો છે ત્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર સરકાર દ્વારા ખેડૂતોનુ 21000 કરોડ રુપિયાનુ દેવુ માફ કરવામાં આવ્યુ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ પોતે આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે રાજ્યના 26 જિલ્લાઓને દુકાળગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે.

ફડનવીસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેવાના છે. ઉલ્લેખનીય છે કે બંને રાજ્યોમાં ભાજપની જ સરકાર છે.

Tags :