Exit Poll : મણિપુરમાં વાગશે ભાજપનો ડંકો
પાંચ રાજ્યોના 2022ના વિધાનસભા ઈલેક્શનમાં યુપીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ, પંજાબમાં આપનો જાદું(ઝાડુ) અને ઉત્તરાખંડ-ગોવામાં ખરાખરીના જંગ વચ્ચે મણિપુરના એક્ઝિટ પોલના તારણોમાં ભાજપને મેજ્યોરિટી મળી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
સર્વે અનુસાર મણિપુરમાં ભાજપને 32-28 અને કોંગ્રેસને 12-17 બેઠક મળશે જ્યારે એનપીપીને ફાળે 2-4 બેઠકો આવી શકે છે. સ્વતંત્ર ઉમેદવારોને 2થી 5 બેઠકો મળી શકે છે.
Exit Poll Survey :
પંજાબમાં આપના ઝાડુથી કોંગ્રેસનો સફાયો...!
Exit Poll : ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકારની સંભાવના
ઉત્તરાખંડના Exit Poll : બીજેપી-27, કોંગ્રેસ-32, AAPનું ખાતું ખુલવાની સંભાવના નહિ
Exit Poll : ગોવામાં બીજેપી-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ, અન્ય ભજવશે મહત્વનો રોલ