કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે EDની મોટી કાર્યવાહી, વાયનાડ સહિત 12 સ્થળો પર દરોડા

PFIના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
કેરળમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે EDની મોટી કાર્યવાહી, વાયનાડ સહિત 12 સ્થળો પર દરોડા 1 - image


ED action against PFI : કેરળમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) સામે મોટી કાર્યવાહી કરતા વાયનાડ સહિત રાજ્યના 12 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.  

હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે

EDએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) પર કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તપાસ એજન્સીએ કેરળમાં PFIના પૂર્વ કાર્યકરોના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે. આજે EDએ ત્રિશૂર, એર્નાકુલમ, મલપ્પુરમ અને વાયનાડ સહિત ચાર જિલ્લામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News