Get The App

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ

Updated: Nov 20th, 2024


Google NewsGoogle News
CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 1 - image


CBSE Class 10th and 12th Date Sheet Download : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ વર્ષ-2025 માટે ધોરણ10 અને ધોરણ-12ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર તેમની ડેટશીટ જોઈ શકે છે. તમે ડેટાશીટને સરળતાથી ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ સીધી લિંકનો પણ ઉપયોગ કરી શકો છો.

CBSE બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવામાં માટે અહીં ક્લિક કરો

જાહેર કરાયેલ ડેટશીટ મુજબ, સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પ્રથમ પેપર શારીરિક શિક્ષણનું હશે. આ ઉપરાંત ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી-2025ના રોજ અંગ્રેજીના પેપરથી શરૂ થશે. CBSE બોર્ડની પરીક્ષામાં આપનારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ઉપર આપેલી લિંક પરથી અથવા સત્તાવાર વેબસાઇટ પરથી ડેટશીટનું પીડીએફ વર્ઝન ડાઉનલોડ કરી શકે છે.

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 2 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 3 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 4 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 5 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 6 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 7 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 8 - image

CBSEએ ધો.10-12ની બોર્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, એક ક્લિકમાં જાણો આખુ ટાઈમટેબલ 9 - image



Google NewsGoogle News