લગભગ ખત્મ થઈ ચુક્યા હતા અમેરિકન બાજ, કેટલાક પ્રયત્નો કરવાથી વધી ગઈ આબાદી
હેંકિંગ નામની ટેકનોલોજીથી લુપ્ત થઈ રહેલા બાજને બચાવી લેવામાં આવ્યા
આ પક્ષી 6 કિલોગ્રામ સુધીનું વજન ઉપાડીને ખૂબ ઝડપી ઉડી શકે છે.
Image Envato |
તા.3 જુલાઈ 2023, સોમવાર
સૌથી ખુંખાર શિકારી પક્ષી તરીકે ઓળખાતું ઈગલ (બાજ)એટલું ઝડપથી જમીન પર નાની-નાની ચીજવસ્તુઓને કરી લેતું હોય છે. માણસ કરતા પણ 5 ગણું વધારે વધારે વજન ધરાવે છે. આ પક્ષી 6 કિલોગ્રામ સુધીનું વજન ઉપાડીને ખૂબ ઝડપી ઉડી શકે છે. આવા મજબુત પક્ષીને અમેરિકાએ તેના નેશનલ પક્ષી જાહેર કર્યુ છે. જો કે કેટલાક વર્ષો પહેલા આ બાજ ગાયબ થઈ ગયા હતા. એટલે સુધી કે અમેરિકાએ એન્ડેજર્ડ સ્પેશીયલ શ્રેણીમાં સમાવવામાં આવ્યા હતા. અને ફરી એરદમથી તે પાછા આવ્યા છે. પરંતુ આઝાદી પહેલા તેની કેટલાય ગણી સંખ્યા વધી ગઈ હતી. પરંતુ આ કેવી રીતે બન્યું તે સવાલ છે.
હેકિંગ નામની ટેકનોલોજીથી લુપ્ત થઈ રહેલા બાજને બચાવી લેવામાં આવ્યા
યુએસ ફીસ એન્ડ વાઈલ્ડલાઈફ સર્વિસ તરફથી એક ખાસ યોજના બનાવવામાં આવી હતી. કે જેમા આ પક્ષીને લુપ્ત થતા બચાવી શકાય છે. હેકિંગ નામની આ ટેકનિકથી બાજોને જંગલમાં વૈજ્ઞાનિકો દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. અને મોટા થયા પછી તેને જંગલમા છોડી દેવામાં આવ્યા હતા. આખરે તેમની સંખ્યા વધી ગઈ અને આ પહેલો મોકો છે કે જ્યારે લુપ્ત થવાને આરે પહોચેલા આ બાજને બચાવી લેવામાં આવ્યા હતો, અને તેના કારણે બાજની સંખ્યાઆ ઝડપથી વધી ગઈ હતી.
સંશોધન પ્રમાણે વિશ્વભરમાંથી દરરોજ 150 થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.
લુપ્ત થવા પર આવેલા બાજ પર વૈજ્ઞાનિકોને કોઈ ચિંતા કે ડર નહોતો. પરંતુ તે અમારી આસપાસ બનતું હોય છે. યુએન કન્વેન્શન ઓન બાયોલોઝિકલ ડાયવર્સિટીના સંશોધન પ્રમાણે વિશ્વભરમાંથી દરરોજ 150 થી વધુ પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે.