આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના! કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ,18 ઘાયલ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
આંધ્રપ્રદેશમાં મોટી દુર્ઘટના! કંપનીના રિએક્ટરમાં બ્લાસ્ટ,18 ઘાયલ 1 - image


Andhra Pradesh Blast: આંધ્રપ્રદેશમાં એક મોટો અકસ્માત થયો છે. અચ્યુતપુરમ SEZ સ્થિત એક કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થયો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 18 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના લંચ સમયે બની હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના સ્થળના વિઝ્યુઅલમાં રિએક્ટરમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.


Google NewsGoogle News