સંપૂર્ણ યાદીઃ જામનગરમાં આયોજિત અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટમાં કઈ હસ્તીઓ હાજર રહેશે

ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી યોજાનારા અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ઈવેન્ટની તૈયારી પૂર્ણ

સમારોહ માટે દેશ-દુનિયાના બિઝનેસમેનો ઉપરાંત રમત-જગત અને બોલિવૂડની હસ્તીઓને પણ આમંત્રણ અપાયું

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
સંપૂર્ણ યાદીઃ જામનગરમાં આયોજિત અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટમાં કઈ હસ્તીઓ હાજર રહેશે 1 - image


Anant Ambani-Radhika Merchant Wedding: દુનિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાં સ્થાન ધરાવતા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન નજીક આવી રહ્યા છે. ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી યોજાનારા પ્રિ-વેડિંગ ઈવેન્ટની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં દુનિયાભરની હસ્તીઓને આમંત્રણ અપાયું છે, જે વિશ્વભરમાં વધી રહેલા ભારતનો દબદબો પણ દર્શાવે છે. તો ચાલો જાણીએ ઉદ્યોગજગત, ફિલ્મ અને સ્પોર્ટ્સ ક્ષેત્રના કયા દિગ્ગજો અંબાણી પરિવારના મહેમાન બનવાના છે...     

દુનિયાભરના કોર્પોરેટ જગત અને અન્ય ક્ષેત્રની હસ્તીઓ 

1. ડૉ. સુલતાન અલ જાબેર, સીઈઓ-એમડી, ADNOC

2. યાસિર અલ રુમાયન, ચેરપર્સન, સાઉદી અરામ્કો

3. મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ થાની, વડાપ્રધાન, કતાર

4. કાર્લ બિલ્ડ, સ્વિડનના પૂર્વ વડા પ્રધાન

5. જોન ચેમ્બર્સ, સીઈઓ, JC2 વેન્ચર્સ

6. બોબ ડુડલી, પૂર્વ સીઈઓ, બીપી 

7. ક્રિસ્ટોફર એલિયાસ, પ્રેસિડેન્ટ, ગ્લોબલ ડેવલપમેન્ટ, BMGF

8. જોન એલ્કન, એક્ઝિક્યુટિવ ચેરમેન, એક્સોર

9. એરી ઈમેન્યુઅલ, સીઇઓ, એન્ડેવર

10. લેરી ફિંક, ચેરમેન-સીઈઓ, બ્લેક રોક

11. બ્રુસ ફ્લેટ, સીઈઓ, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ

12. બિલ ગેટ્સ, કો-ચેર, બોર્ડ મેમ્બર, BMGF

13. સ્ટિફન હાર્પર, પૂર્વ વડા પ્રધાન, કેનેડા

14. રિચર્ડ હિલ્ટન, ચેરમેન, હિલ્ટન એન્ડ હાઈલેન્ડ

15. અજિત જૈન, વાઇસ ચેરમેન, બર્કશાયર હેથવે

16. આર્ચી કેસવિક, બોર્ડ મેમ્બર, મેન્ડરિન ઓરિએન્ટલ

17. ડૉ રિચાર્ડ ક્લાઉસનર, વિજ્ઞાની

18. ઈવાન્કા ટ્રમ્પ, પૂર્વ અમેરિકન પ્રમુખના સલાહકાર

19. જોશુઆ કુશનર, ફાઉન્ડર, થ્રાઇવ કેપિટલ

20. બર્નાર્ડ લૂની, પૂર્વ સીઈઓ, બીપી

21. યુરી મિલનર, ઉદ્યોગસાહસિક અને વિજ્ઞાની

22. અજિત મોહન, પ્રેસિડેન્ટ, એશિયા પેસિફિક, સ્નેપ ઇન્ક

23. જેમ્સ મુર્ડોક, ફાઉન્ડર-સીઈઓ, લુપા સિસ્ટમ્સ

24. શાંતનુ નારાયણ, સીઈઓ, એડોબ

25. અમીન એચ. નાસેર, પ્રેસિડેન્ટ-સીઈઓ, અરામ્કો

26. વિવી નેવો, ફાઉન્ડર, એનવી ઈન્વેસ્ટમેન્ટ

27. નીતિન નોહરિયા, પૂર્વ ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ

28. જેવિયર ઓલિવાન, સીઓઓ, મેટા

29. ભુતાનના રાજા અને રાણી

30. પૂર્ણા સગુર્તિ, વાઇસ ચેરમેન, બેંક ઓફ અમેરિકા

31. જોર્જ કિરોગા, બોલિવિયાના પૂર્વ પ્રમુખ, 

32. મિશેલ રિટર, ફાઉન્ડર-સીઈઓ, સ્ટિલ પરલોટ

33. કેવિન રુડ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ વડા પ્રધાન

34. એરિક શ્મિટ, ફાઉન્ડર, શ્મિટ ફ્યુચર્સ

35. ક્લાઉસ શ્વાબ, ચેરપર્સન, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

36. રામ શ્રીરામ, ફાઉન્ડિંગ એન્ડ મેનેજિંગ પાર્ટનર, શેરપાલો

37. જુર સોલા, સીઈઓ, સનમિના કોર્પ

38. માર્ક ટકર, ગ્રૂપ ચેરમેન, HSBC હોલ્ડિંગ્સ પીએલસી

39. માર્ક ઝકરબર્ગ, સીઈઓ, મેટા

40. ફરીદ ઝકરિયા, પત્રકાર

41. ખાલદૂન અલ મુબારક, સીઈઓ-એમડી, મુબાદલા

42. સુંદર પિચાઈ, સીઈઓ, આલ્ફાબેટ

43. લિન ફોરેસ્ટર ડી રોથચાઇલ્ડ, સીઇઓ, ઇ.એલ. રોથચાઈલ્ડ

44. માર્કસ વોલેનબર્ગ, પૂર્વ પ્રેસિડેન્ટ અને સીઈઓ, ઈન્વેસ્ટર-એબી 

45. બોબ ઈગર, સીઈઓ, ધ વૉલ્ટ ડિઝની

46. ટેડ પિક, સીઈઓ, મોર્ગન સ્ટેનલી

47. બિલ ફોર્ડ, ચેરમેન-સીઇઓ, જનરલ એટલાન્ટિક

48. માર્ક કાર્ની, ચેરમેન, બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ

49. સ્ટિફન શ્વાર્ઝમેન, ફાઉન્ડર, બ્લેકસ્ટોન ગ્રૂપ 

50. બ્રાયન થોમસ મોયનિહાન, ચેરમેન, બેંક ઓફ અમેરિકા

51. કાર્લોસ સ્લિમ, ઈન્વેસ્ટર

52. જય લી, એક્ઝિક્યુટિવ ચેરમેન, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ

53. રેમન્ડ દાલિયો, ફાઉન્ડર, બ્રિજવોટર એસોસિએટ્સ

બિઝનેસ, સ્પોર્ટ્સ અને મનોરંજન જગતની અન્ય હસ્તીઓ 

1. એન. ચંદ્રા

2. કુમાર મંગલમ બિરલા તેમજ અનન્યા-આર્યમન સહિતનો પરિવાર

3. ગૌતમ અદાણી અને પરિવાર

4. ગોદરેજ પરિવાર

5. નંદન નિલેકણી

6. સંજીવ ગોએન્કા

7. રિશાદ પ્રેમજી

8. ઉદય કોટક

9. અદાર પૂનાવાલા

10. સુનિલ મિત્તલ

11. પવન મુંજાલ

12. રોશની નાદર

13. નિખિલ કામથ

14. રોની સ્ક્રૂવાલા 

15. દિલીપ સંઘવી

સ્પોર્ટ્સ જગતની હસ્તીઓ

1. સચિન તેંડુલકર અને પરિવાર

2. એમ.એસ. ધોની અને પરિવાર

3. રોહિત શર્મા

4. કે.એલ. રાહુલ

5. હાર્દિક અને કૃણાલ પંડ્યા

6. ઈશાન કિશન

મનોરંજન જગતની હસ્તીઓ

1. અમિતાભ બચ્ચન અને પરિવાર

2. અભિષેક અને ઐશ્વર્યા

3. રજનીકાંત અને પરિવાર

4. શાહરૂખ ખાન અને પરિવાર

5. આમિર ખાન અને પરિવાર

6. સલમાન ખાન

7. અક્ષયકુમાર, ટ્વિન્કલ ખન્ના 

8. અજય દેવગન અને કાજોલ

9. સૈફ અલી ખાન અને પરિવાર

10. ચંકી પાંડે અને પરિવાર

11. રણવીર સિંહ, દીપિકા પાદુકોણ

12. રણબીર કપૂર, આલિયા ભટ્ટ

13. વિકી કૌશલ, કેટરિના કૈફ

14. માધુરી દીક્ષિત, ડૉ. શ્રીરામ નેને

15.આદિત્ય ચોપરા, રાણી મુખરજી 

16. કરણ જોહર

17. બોની કપૂર અને પરિવાર

18. અનિલ કપૂર અને પરિવાર

19. વરુણ ધવન

20. સિદ્ધાર્થ મલ્હોત્રા

21. શ્રદ્ધા કપૂર

22. કરિશ્મા કપૂર

આધ્યાત્મિક ગુરુ

1. સદગુરુજી


Google NewsGoogle News