AAP Candidates List For Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ચોથી યાદી જાહેર કરી દીધી છે. જેમાં અરવિંદ કેજરીવાલને નવી દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવાયા છે. જ્યારે વર્તમાન મુખ્યમંત્રી આતિશી કાલકા જીથી ચૂંટણી મેદાને ઉતરશે. ચોથી યાદીમાં કુલ 38 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા.