Get The App

મુંબઈની શાકભાજી બજારોમાં અફઘાનિસ્તાનના કાંદા ઠલવાયા

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
મુંબઈની શાકભાજી બજારોમાં અફઘાનિસ્તાનના કાંદા ઠલવાયા 1 - image


વાઘા બોર્ડરથી ટ્રકો આવી રહી છે 

ભારતીય કરતાં અફઘાની ડુંગળી સસ્તી હોવાથી બજારમાં ઉપાડ વધ્યો

મુંબઇ :  કાંદાના ભાવમાં ચાલુ રહેલી ચડ-ઉતર વચ્ચે નવી મુંબઈની એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) બજારમાં ગઈ કાલથી અફઘાનીસ્તાનના કાંદા આવવા માંડયા છે. આ કાંદા સસ્તા હોવાથી વેચાણ વધ્યું છે. લગભગ ૩૦ રૃપિયે કિલોના દરે અફઘાની કાંદા વેંચાવા માંડયા છે.

ભારત-પાકિસ્તાન વચ્ચેની વાઘા સરહદેથી  ટ્રકો  મારફત અફઘાનીસ્તાનના કાંદાની આયાત થઈ રહી છે. ગઈ કાલે ૩૦ ટન કાંદાની પહેલી ખેપ નવી મુંબઈની માર્કેટમાં પહોંચી હતી.

 સેક િ વસ પહેલાં કાં ાના ભાવ ૮૦ રૃપિયાથી વધી ગયા હતા. ત્યાર પછી લગભગ વીસેક રૃપિયા ઘટાડો થતા અત્યારે રિટેલમાં ૫૦થી ૬૦ રૃપિયે કિલોની આસપાસ કાં ા વેચાવા લાગ્યા છે. કાં ા પરની નિકાસ ડયુટી ૪૦ ટકા કરવામાં આવી છે અને સરકારે પોતે જ ભાવ પર અંકુશ મૂકાય એ માટે સસ્તાભાવે કાં ાનું વેચાણ શરૃ કર્યું છે. હવે અફઘાનીસ્તાનમાંથી પણ કાં ા આવવા માંડતા લોકોને વધુ સસ્તા ભાવે કાં  મળવા માંડયા છે.

 રમિયાન નાશિક જિલ્લાના લાસલગાંવ અને પિંપળગાવ સહિતની બજારોમાં િ વાળી  રમિયાન  સ િ વસ કાં ાનું લીલામ બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણ લીધો છે.



Google NewsGoogle News