Get The App

ક્યારેક બ્રિજ તૂટે ક્યારેક હોસ્પિટલમાં આગ, તંત્રની બેદરકારીના પાપે નિર્દોષોનાં મોતનો સિલસિલો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
ક્યારેક બ્રિજ તૂટે ક્યારેક હોસ્પિટલમાં આગ, તંત્રની બેદરકારીના પાપે નિર્દોષોનાં મોતનો સિલસિલો 1 - image


મુંબઈમાં વારંવાર માનવસર્જિત હોનારતો

મુંબઇ :  મુબઇમાં છાશવારે બનતાં આફતના કિસ્સાઓમાં સરકાર મૃતકોના પરિવારોને સહાય આપી તેની આફત નિવારણની જવાબદારીમાંથી છટકી જાય તો તે ચિંતાજનક બાબત ગણાય. પરંતુ મુંબઇમાં જે પ્રમાણમાં અને જે સ્તરે આફતો ત્રાટકે છે તે જોતાં સરકારે આ મામલે કાયંમી તંત્ર ઉભું કરવાની તાતી જરૃર છે. તાજેતરમાં મુંબઇમાં નોંધાયેલી મોટી આફતોની યાદી. 

૧. એલ્ફિન્સ્ટન બ્રિજ તુટી પડયો ફૂલ ગીરાની બૂમને પુલ ગીરા સમજી લેવાતાં ધક્કામુક્કી ૨૯ના મોત ૩૯ને ઇજા ૨૯-૯-૨૦૧૭  

૨.  ઍધેરીમાં ગોખલે બ્રિજ તુટી પડયોં પાંચ વ્યક્તિને ઇજા ૩-૭-૨૦૧૮ 

૩.  સીએસએમટી નજીક હિમાલયા બ્રિજ તુટી  પડયો ં છ જણાંના મોત ૩૬ને ઇજા ૧૪-૩-૨૦૧૯ 

૪.   ખારઘરમાં મહારાષ્ટ્ર ભૂષણ સમારોહમાં હીટ સ્ટ્રોક ૧૩ના મોત ૧૬-૪-૨૦૨૩ 

૫.  માલાડમાં દિવાલ ધરાશાયી ૨૫ના મોત ૧૮-૭-૨૦૨૧

૬.  કુર્લામાં ચાર માળની ઇમારત  ધરાશાયીં ૧૯ના મોત- ૨૭-૬-૨૦૨૨

૭.પરેલના કમલા મિલ કમ્પાઉન્ડમાં આવેલાં રેસ્ટોરાંમાં આગ

  ૧૪ના મોત ૨૯-૧૨-૨૦૧૭

૮. ભાંડુપની સનરાઈઝ હોસ્પિટલમાં આગ, ૧૧ મોત, ૨૫ માર્ચ ૨૦૨૧



Google NewsGoogle News