Get The App

પાલઘરના 9 ડેમ છલકાયા : પાણીનું સંકટ ટળ્યું

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
પાલઘરના 9 ડેમ છલકાયા : પાણીનું સંકટ ટળ્યું 1 - image


મુશળધાર વરસાદને લીધે છેલ્લાં 10 દિવસમાં

વિક્રમગઢમાં નદીઓમાં પૂરને લીધે 50 ગામડાનો સંપર્ક તૂટયો

મુંબઇ :  પાલઘર જિલ્લાને ધમરોળી રહેલા ગાંડાતૂર વરસાદને કારણે જનજીવનને માઠી અસર થઇ હોવા છતાં છેલ્લા દસ દિવસમાં ૯ ડેમ છલકાઇ જવાથી લોકોની પાણીની  ચિંતા ટલી છે.

જૂન મહિનો કોરો જવાથી જળસંકટ ઉભું થયું હતું. પણ જુલાઇમાં મેઘમહેર થવાથી ૯ ડેમ છલકાયા છે. એટલું જ નહીં વૈતરણા અને પિંજાળ નદી અને સૂર્યા નદીની સપાટી વધવા માંડી છે.

 રમ્યાન છેલ્લા  સ િ વસ  રમ્યાન પાલઘર જિલ્લાના વિક્રમગઢમાં અને જવ્હારમાં ભારે વરસા ને કારણે પૂરની સ્થિતી સર્જાતા ૫૦થી વધુ ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે.  હેર્જે, તાંબાડી, પિંજાળ ન ીમાં પૂર આવ્યું છે અને ન ીં કાઠે વસતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા ંછે.



Google NewsGoogle News