Get The App

મુંબઇ-અમદાવાદ હાઇવે પર લાખો રૂપિયાના ગુટખા સાથે 2 આરોપીની ધરપકડ

Updated: Oct 9th, 2020


Google NewsGoogle News
મુંબઇ-અમદાવાદ હાઇવે પર લાખો રૂપિયાના ગુટખા સાથે 2 આરોપીની ધરપકડ 1 - image


મુંબઈ તા. 8 ઓકટોબર, 2020, ગુરુવાર

મુંબઇ - અમદાવાદ હાઇવે પર પાલઘરમાં પોલીસે આઠ લાખ રૃપિયાનો ગુટખાનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે માહિતીના આધારે ટેમ્પોને પકડીને તપાસણી કરી હતી. ત્યારે શાકભાજીની બેગમાં ગુટખા, તંબાકુ મળી આવ્યું હતું. પોલીસે ટેમ્પોના ડ્રાઇવર કિલનરને પકડીને વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News