mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઝાડ નીચે બેઠેલા યુવાનનું છાતીમાં દુખાવા બાદ રહસ્યમય સંજોગોમાં મોત

Updated: Jun 29th, 2024

ઝાડ નીચે બેઠેલા યુવાનનું છાતીમાં દુખાવા બાદ રહસ્યમય સંજોગોમાં મોત 1 - image

image : Freepik

Heart Attack Death in Vadodara : વડોદરા નજીક આવેલા દુમાડ ગામની સીમમાં આઇઓસીએલ કંપનીના ગેટ પાસેના એક ઝાડ નીચે અલ્પેશ રામસ્વરૂપ પાર્ક નામનો 31 વર્ષનો યુવાન ઝાડ નીચે બેઠો હતો ત્યારે અચાનક છાતીમાં દુખાવો થતા એની તબિયત લથડી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે તેમનું અવસાન થયું હોવાનું જાહેર કર્યું હતું. મંજુસર પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવ્યો હતો.

Gujarat