Get The App

શિનોરમાં રૂપિયા માટે અપહરણ કરવાના બનાવવામાં વોન્ટેડ આરોપી વડોદરામાં ઝડપાયો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
શિનોરમાં રૂપિયા માટે અપહરણ કરવાના બનાવવામાં વોન્ટેડ આરોપી વડોદરામાં ઝડપાયો 1 - image


Vadoadra News : વડોદરા જિલ્લાના શિનોર ખાતે અભ્યારણના બનેલા બનાવવામાં વોન્ટેડ આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડી શિનોર પોલીસને સોંપાવા તજવીજ કરી છે.

શિનોર ખાતે બાકી નીકળતી રૂ.25,000ની માંગણી કરી એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બનાવમાં પોલીસે હુમલો કરનાર પિયુષ પટેલ તેમજ ગાળો ભાંડનાર સોહેલ ઉર્ફે દબંગ શેખ સામે ગુનો દાખલ કર્યો હતો. 

સોહેલ તાંદલજા વિસ્તારમાં કેન્સર હોસ્પિટલ પાસે ઊભો હોવાની વિગતો મળતા એસઓજી પોલીસે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો અને શિનોર પોલીસને સોંપવા તજવીજ કરી છે.

     


Google NewsGoogle News